બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / A young man and a young woman were caught on camera kissing inside a moving ambulance in Surat

સુરત / VIDEO: સુરતમાં ચાલુ ઍમ્બ્યુલન્સની અંદર ચુંબન કરતાં કેમેરામાં કેદ થયા યુવક-યુવતી, વીડિયો વાયરલ થતાં ઊભા થયા અનેક સવાલ

Priyakant

Last Updated: 01:14 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Ambulance Viral Video News: સુરત શહેરના રસ્તા પરથી પસાર થઈ રહેલ એક એમ્બ્યુલન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ, દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સમાં યુવક-યુવતીની કામલીલા

  • સુરત શહેરમાં એમ્બ્યુલન્સમાં યુવક યુવતીનો વીડિયો વાયરલ
  • ચાલુ એમ્બ્યુલન્સમાં કામલીલાનો વીડિયો વાયરલ 
  • દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સમાં યુવક-યુવતીની કામલીલા
  • GJ 05 BZ 9328 નંબરની એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ

Surat Ambulance Viral Video : સુરતમાં એમ્બ્યુલન્સમાં યુવક-યુવકી ચુંબન કરતાં કેમેરામાં કેદ થયા છે. વાત જાણે એમ છે કે, સુરત શહેરના રસ્તા પરથી પસાર થઈ રહેલ એક એમ્બ્યુલન્સનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં યુવક-યુવતી ભાન ભૂલીને એકબીજાને ચુંબન કરતાં જોવા મળી રહ્યા છે. આ તરફ એમ્બ્યુલન્સનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અનેક સવાલ ઊભા થયા છે. 

ડાયમંડ નગરી સુરતનો એક વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એમ્બ્યુલબન્સમાં મોટા ભાગે સફેદ કલરના કાચ હોય છે. જેમાં એમ્બ્યુલન્સની અંદરનું આછું ચિત્ર દેખાતું હોય છે. હાલમાં સુરતના રસ્તાઓ પરથી પસાર થતી GJ 05 BZ 9328 નંબરની એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવક-યુવતી જાણે એમને કોઈ જોતું જ ન હોય તેમ એમ્બ્યુલન્સની અંદર ચુંબન કરતાં જોવા મળ્યા હતા. જોકે કોઈ રાહદારીએ આ વિડીયો ઉતાર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ