બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / A woman who went to watch the final match of IPL pushed a policeman

અમદાવાદ / IPLની ફાઈનલ મેચ જોવા ગયેલી મહિલાએ પોલીસકર્મીને માર્યા ધક્કા, દારૂ પીધેલો હોવાનો વાયરલ વીડિયોમાં દાવો

Kishor

Last Updated: 10:48 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની ફાઈનલ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા.

  • મોદી સ્ટેડિયમમાં પોલીસકર્મી સાથે ઝપાઝપી
  • IPLની ફાઈનલ મેચ જોવા ગયેલા દર્શકોએ મારામારી કરી 
  • 2 મહિલાઓ પોલીસકર્મીને ધક્કામુક્કી કરતા નજરે પડી 

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે. જોકે વરસાદી વિઘ્નને લઈને મેચ શરૂ થવામાં સમય લાગી રહ્યો છે. ક્રિકેટ સ્ટેડિયમમાં વરસાદને લઈને અફરાતફરી મચી હતી. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પોલીસકર્મી સાથે ઝપાઝપી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે પોલીસ કર્મી દારૂ પીધેલો હોવાનો વાયરલ વીડિયોમાં દાવો કરાઈ રહ્યો છે,

IPLની ફાઈનલ મેચ અગાઉ મારામારીના દ્રશ્યો
ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેના આઇપીએલના મહામુકાબલાને લઈને આજે ક્રિકેટ રશીકોમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. લોકો ઉમટી પડતા સ્ટેડિયમ હકડેઠઠ મેદનીથી ઉભરાયું હતું. ત્યારે IPLની ફાઈનલ મેચ અગાઉ મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં મેચ જોવા ગયેલા દર્શકોએ મારામારી કરી હતી.  મહિલાઓ પોલીસકર્મીને ધક્કામુક્કી કરતી નજરે પડી હતી. જોકે આ કિસ્સાને લઈને અન્ય દર્શકોનો જમાવડો પણ થઈ ગયો હતો.આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો હાલ સામે આવ્યો છે.

...તો 5-5 ઓવરની ફાઇનલ મેચ રમાશે


બીજી બાજુ વરસાદને લઈને IPL ની મેચમાં વિલંબ સર્જાયો હતો. જેમાં વરસાદને લીધે મેચ હાલ રોકાઈ છે. હવે જો જો 11:56 સુધીમાં વરસાદ રોકાયો તો 5-5 ઓવરની ફાઇનલ મેચ રમાશે. તે જ રીતે વરસાદ નહિ રોકાય તો રિઝર્વ ડે ને લઈને આવતીકાલે એટલે કે 29 મે ના રોજ ફાઇનલ મેચ રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ