બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / A Spice Jet flight from Ahmedabad to Dubai had to be diverted to Karachi, Pakistan due to a medical emergency.

અચાનક શું બન્યું? / અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં લેન્ડિંગ, આવી પડી ઇમરજન્સી, સ્પાઈસ જેટે જાહેર કર્યું સત્તાવર નિવેદન

Pravin Joshi

Last Updated: 12:26 AM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેડિકલ ઈમરજન્સીના કારણે અમદાવાદથી દુબઈ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવી પડી હતી. સ્પાઈસજેટે જણાવ્યું કે સ્પાઈસજેટ બોઈંગ 737 ફ્લાઈટ SG-15માં એક પેસેન્જર બીમાર પડ્યો, જેના કારણે એરક્રાફ્ટને કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું.

  • અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં મેડિકલ ઈમરજન્સી
  • મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈલને ડાયવર્ટ કરવાની ફરજ પડી
  • સ્પાઈસ જેટની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી

મેડિકલ ઈમરજન્સીના કારણે અમદાવાદથી દુબઈ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવી પડી હતી. સ્પાઈસજેટે જણાવ્યું કે સ્પાઈસજેટ બોઈંગ 737 ફ્લાઈટ SG-15માં એક પેસેન્જર બીમાર પડ્યો, જેના કારણે એરક્રાફ્ટને કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું. સ્પાઈસજેટ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. અચાનક મેડિકલ ઈમરજન્સી આવી જતા ફ્લાઈટને પાકિસ્તાનમાં ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી અને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 

આ પહેલા પણ બની હતી ઘટના

આ પહેલા 23 નવેમ્બરના રોજ હૈદરાબાદ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડતા પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, મુસાફરને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ