બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A newborn baby was found in this area of the city

અમદાવાદ / નવા વર્ષના દિવસે શહેરના આ વિસ્તારમાંથી મળી આવ્યું નવજાત બાળક, મચ્યો ખળભળાટ

Kiran

Last Updated: 11:50 AM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસેથી નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચ્યો, બાળકને લઈને પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદના કૃષ્ણનગરમાંથી મળ્યુ બાળક
મહાકાળી મંદિર પાસેથી મળ્યું નવજાત બાળક
અજાણ્યા લોકો બાળકને મૂકીને થયા ફરાર

દેશ અને રાજ્યમાં તહેવારની ઉજવણી ચાલી રહી છે, ત્યારે નવા વર્ષના  દિવસે જ અમદાવાદમાં વધુ એક નવજાત બાળક મળી આવ્યું છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસેથી નવજાત બાળક મળ્યું બાળકને મુકી જનારને લઈને અનેક પ્રશ્ન સર્જાયા છે, 



 

અમદાવાદના કૃષ્ણનગરમાંથી મળ્યુ બાળક

આ બાળકો કોનું છે અને કોણ મુકી ગયું જેને લઈને સ્થાનિક પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. આ બાળકને અજાણ્યા લોકો બાળકને મૂકીને થયા ફરાર થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે, તો બીજી તરફ પોલીસે પણ બાળકને લઈ વધુ તપાસ હાથધરી છે.  

અજાણ્યા લોકો બાળકને મૂકીને થયા ફરાર

રાજ્યમાં અનેક વાર બાળક તરછોડવાની અનેક કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે ફરી આવી કિસ્સો સામે આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ  બાળકને લઈને પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાળકોને તરછોડી દેવામાં આવ્યું છે કે તેનું અપહરણ કરી દેવાયા બાદ તેને અહીં છોડી દેવામાં આવ્યું તેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા પણ તપાસમાં આી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ