બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A man who was spying for Pakistan from Kutch was caught by Gujarat ATS

કાર્યવાહી / કચ્છમાંથી દેશનો ગદ્દાર ઝડપાયો: 25 હજાર માટે કર્યું આવું કાંડ, છોકરીનું ખોટું ID પણ બનાવ્યું, કારનામા જોઈ ATS ચોંકી

Malay

Last Updated: 03:16 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch News: કચ્છમાંથી પાકિસ્તાન માટે જાસુસી કરતા એક શખ્સને ગુજરાત ATS દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આ શખ્સ પાકિસ્તાન હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે.

  • ગુજરાત ATS દ્વારા કચ્છમાં મોટી કાર્યવાહી
  • ATSએ કચ્છમાંથી એક વ્યક્તિની કરી ધરપકડ
  • પાકિસ્તાન હેન્ડલરને પહોંચાડતો હતો ગુપ્ત માહિતી 

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSની ટીમે પાકિસ્તાની હેન્ડલરને દેશની ગુપ્ત માહિતી મોકલનારા એક શખ્સને ભુજમાંથી ઝડપી પાડ્યો છે. હાલ ATSની ટીમ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેણે અત્યાર સુધીમાં કેટલીવાર દેશની ગુપ્ત માહિતી મોકલી છે તે દિશામાં ગુજરાત ATSની ટીમ તપાસ કરી રહી છે.  

ગૃહ મંત્રાલયના આદેશ બાદ ISKP મોડ્યુલની તપાસ NIAને સોંપાઈ, ગુજરાત ATSએ આતંકી  હુમલા કાવતરાનો કર્યો હતો પર્દાફાશ | ISKP module probe handed over to NIA  after Home Ministry ...
ફાઈલ ફોટો

નિલેશ વાડિયા નામના શખ્સની ધરપકડ
મળતી માહિતી અનુસાર, ગુજરાત ATS દ્વારા વોચ ગોઠવીને નિલેશ વાડિયા નામના શખ્સની કચ્છના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે. નિલેશ કચ્છ BSFના એક યુનિટમાં પ્યુન તરીકે કામ કરતો હતો અને તે BSFની હીલચાલ પર નજર રાખી રહ્યો હોવાની માહિતી ATS પાસે હતી. એટલું જ નહીં માહિતી આપવાના બદલામાં તેને 25 હજાર મળ્યા હોવાની માહિતી સામે આવી હતી. 

કથિત રીતે હનીટ્રેપને અંજામ આપે તે પહેલા ધરપકડ
નિલેશ વાડિયાએ એક યુવતીનું ફેક આઇડી બનાવ્યું હતું. જોકે, તેની હિલચાલ શંકાસ્પદ જણાતાં એટીએસ લાંબા સમયથી નિલેશ વાડિયાની વેબ એક્ટિવિટી પર નજર રાખી બેઠું હતું. નિલેશ વાડીયા કથિત રીતે હનીટ્રેપ કાંડને અંજામ આપે તે પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો છે. જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીના મોબાઇલની FSL તપાસમાં હકીકત સામે આવી છે.

પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા
હાલ ગુજરાત ATSએ આરોપી સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને સમગ્ર ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ નિલેશની વધુ પૂછપરછ કરવાાં આવી રહી છે. જેમાં મોટા ખુલાસા થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ