બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A liquor bar runs openly on the banks of Sabarmati

VTVનો ખુલાસો / સાબરમતીના કિનારે જ ખૂલેઆમ ચાલે છે દારૂનો અડ્ડો, ભઠ્ઠીઓના મળ્યા પૂરાવા

Vishal Khamar

Last Updated: 04:42 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહેગામનાં લીહોડામાં ઝેરી દારૂ પીતા 2 લોકોનાં મોત નિપજ્યા હતા. ત્યારે લીહોડા નજીક આવેલા ગામમાં VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કર્યું હતું. સાબરમતી નદીના પટમાં કેફી પીણું નિર્માણની ભઠ્ઠીઓ આવેલી છે. ઝેરી પીણામાં ઉપયોગમાં લેવાતા પદાર્થ નજરે પડ્યા હતા.

  • દહેગામના લીહોડામાં ઝેરી દારૂ પીતા 2 લોકોના મોત
  • લીહોડા નજીક આવેલા ગામમાં VTV NEWSનું રિયાલિટી ચેક
  • બોરિજ ગામમાં દારૂની ખુલ્લેઆમ ચાલી રહી છે દારૂની ભઠ્ઠીઓ

દહેગામનાં લીહોડામાં ઝેરી દારૂ પીતા 2 લોકોનાં મોત નિપજ્યા હતા. લીહોડા ગામે વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કર્યું હતું. બોરિજ ગામમાં દારૂની ખુલ્લેઓઆમ દારૂની ભઠ્ઠીઓ ખુલ્લાઆમ ચાલી રહી છે. સાબરમતી નદીના પટમાં કેફી પીણું નિર્માણની ભઠ્ઠીઓ આવેલી છે. હાલ પણ દારૂની ભઠ્ઠીઓની આગળ સામાન જોવા મળ્યો હતો. ઝેરી પીણામાં ઉપયોગમાં લેવાતા પદાર્થ નજરે પડ્યા હતા. 

વધુ વાંચોઃ ગુજરાતમાં ક્યારે બંધ થશે લઠ્ઠાકાંડ? છેલ્લા 15 વર્ષના આંકડા જોઈને મગજ ચકરાઈ જશે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ