બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A farmer was electrocuted while working in the field in Varsada village of Anand

આણંદ / ખેતરમાં લાઈટનો વાયર પગમાં ભરાતા કરંટ લાગતા ખેડૂતનું મોત, પગ સળગી ગયો, લાશ જોવાય તેવી ન રહી

Dinesh

Last Updated: 09:59 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના વરસડા ગામમાં ખેતરમાં ખેતી કામ કરતા ખેડૂતનું વીજ કરંટથી મૃત્યુ થયું છે, વીજ વાયર પગમાં ભરાતા કનુ ભરવાડ નામના વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો

  • આણંદના વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું મૃત્યુ
  • ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો
  • કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂતનું મૃત્યુ


આણંદના વરસડા ગામના કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું દુ:ખદ મૃત્યુ થયું છે. પાપ્ત વિગતો મુજબ ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો હતો

ખેતીકામ દરમિયાન પગમાં ભરાયો વીજ વાયર
વરસડા ગામમાં કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતા હતા જે દરમિયાન જમીન પર પડેલો જીવીત વીજ તાર તેમના પગમાં ભરાઈ જતા તેમનું મોત થયું છે. જીવીત વીજ તાર ખેડૂતન પગમાં વીટોળાઈ ગયો હતો અને જે કરંટના મારથી તેઓ છૂટી શક્યાં ન હતા અને જેમાં તેઓ ખૂબ દાજી ગયા હતા. જે બનાવને પગલે ખેડૂત કનુ ભરવાડનું મોત થયું છે. જે ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

પોલીસ તપાસ હાથ ધરી
જે બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોઝુ ફરી વળ્યો છે તેમજ પરિવાર પર આફત આવી પડી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ઘટનાને લઈ તમામ દુ:ખ વ્યક્ત કર્યો હતો. આ બનાવ કઈ રીતે બન્યો તેમજ લાપરવાહી કોને જેવી વિવિધ બાબતે પોલીસ તપાસ હાથ ધરી છે તેવી પણ વિગતો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ