બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / A 35-year-old Pakistani fell in love with a 70-year-old woman and got married

ગજબ પ્રેમ / 35 વર્ષના પાકિસ્તાની યુવકને 70 વર્ષની વૃદ્ધા સાથે થયો love, કરી લીધા લગ્ન: આ અજબ પ્રેમની કહાની ખરેખર છે ગજબ

Priyakant

Last Updated: 04:41 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Canada Love Story News: પાકિસ્તાનથી સીમા હૈદર અને ભારતથી અંજુ બાદ વધુ એક કિસ્સો, 35 વર્ષના પાકિસ્તાની વ્યક્તિએ 70 વર્ષની મહિલાને પોતાની જીવનસાથી બનાવી

  • સીમા પાર પ્રેમ કથાઓના ઝડપથી વધી રહ્યા છે કિસ્સાઓ 
  • પાકિસ્તાનથી સીમા હૈદર અને ભારતથી અંજુ બાદ વધુ એક કિસ્સો 
  • 35 વર્ષના પાકિસ્તાની વ્યક્તિએ 70 વર્ષની કેનેડિયન મહિલા સાથે કર્યા લગ્ન 

Pakistan Canada Love Story : સીમા પાર પ્રેમ કથાઓના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનથી સીમા હૈદર તેના પ્રેમી માટે ભારત આવી હતી અને ભારતથી અંજુ તેના પ્રેમી માટે પાકિસ્તાન ગઈ હતી. હવે આવી જ એક લવ સ્ટોરી સામે આવી છે. આમાં એક ખાસ વાત એ છે કે, પ્રેમીઓને ઉંમરની પણ પરવા નહોતી. એક 35 વર્ષના પાકિસ્તાની વ્યક્તિએ 70 વર્ષની કેનેડિયન મહિલાને પોતાની જીવનસાથી બનાવી છે. આ સાથે બંનેએ લગ્ન પણ કરી લીધા હોવાનું સામે આવ્યું છે. 

એક અહેવાલ અનુસાર આ વ્યક્તિનું નામ નઈમ છે. તેની ઉંમરના તફાવતને લઈને લોકો તેમને ખૂબ ટોણા મારી રહ્યા છે. વળી લગ્ન પાછળનું કારણ પ્રેમને બદલે કંઈક બીજું જણાવવામાં આવી રહ્યું છે. લોકો નઈમને સોનું ખોદનાર કહીને તેની મજાક ઉડાવી રહ્યા છે. તેમની આલોચના વચ્ચે નઈમે એક પાકિસ્તાની ડિજિટલ પ્લેટફોર્મને ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેણે જણાવ્યું કે, તે અને તેની પત્ની લગભગ એક દાયકા પહેલા ફેસબુક પર મિત્ર બન્યા હતા. બંનેએ 2017માં જ લગ્ન કરવાની વાત કરી હતી. અને પછી બંને એકબીજાના બની ગયા. 

મિત્રતા પ્રેમમાં ફેરવાઈ
પહેલા તેમની વચ્ચે માત્ર મિત્રતા હતી. પણ એ પ્રેમમાં ક્યારે પરિવર્તિત થયો એ ખબર જ ના પડી. આ કપલ વચ્ચે ઉંમરના આટલા મોટા તફાવતને કારણે લોકો આ સંબંધને લઈને ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. વૃદ્ધ મહિલા પોતે નઈમ સાથે લગ્ન કરવા પાકિસ્તાન આવી હતી. નઈમનું કહેવું છે કે તે તેની પત્ની સાથે કેનેડા જવાની યોજના ધરાવે છે. તબિયતની સમસ્યાને કારણે તેની પત્ની તે કામ કરવા માંગતી નથી. આ કારણોસર કપલે પૈસા કમાવવા માટે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવાની યોજના બનાવી છે. 

આ સાથે નઈમે એમ પણ કહ્યું કે, લોકો તેને સોનું ખોદનાર કહી રહ્યા છે. પરંતુ તેની પત્ની સમૃદ્ધ પરિવારની નથી. તેના બદલે તેઓ ફક્ત તેમના પેન્શન પર નિર્ભર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા હતા જેમાં પાકિસ્તાની પુરુષોએ તેમની ઉંમરથી બમણી મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. આવા લગ્ન પાછળનું મુખ્ય કારણ સંબંધિત દેશની નાગરિકતા પ્રાપ્ત કરવાનું પણ માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ