બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / 76,000 people defeated coronavirus around the world

મહામારી / કોરોનાથી 1.5 લાખ સંક્રમિત, પરંતુ સાજા થઈને ઘરે જનારાનો આંકડો જાણીને ગભરામણ દૂર થઈ જશે

Kavan

Last Updated: 10:30 PM, 15 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને લઇને ભારત સહિત દુનિયાના તમામ પ્રભાવિત દેશમાં જંગ જામી છે. ચીને આ રોગના દર્દીઓમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો હોવાની વાત કરી છે. ત્યારે સિંગાપુર, હોંગકોંગ અને તાઇવાન જેવા દેશોએ પોતાને ત્યાં આ રોગચાળાને વધતા અટકાવ્યો છે. ચીન બાદ આ રોગની સૌથી વધુ અસર ઇટાલી અને ઇરાનમાં જોવા મળી છે. કોરોના વિરૂદ્ધ દુનિયાભરના દેશો એકસાથે આવી રહ્યા છે.

  • કોરોનાથી 1.5 લાખ સંક્રમિત
  • મોટાભાગના લોકોનું સ્વાસ્થ્યમાં થયો સુધારો 
  • ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી ગયો છે. લોકોને તેનો ડર છે. પરંતુ તેની સાથે એક સકારાત્મક સમાચાર પણ જોડાયેલા છે. કોરોના વિશે નવીનતમ માહિતી પ્રદાન કરનારી વેબસાઇટ Worldometers.info અનુસાર, અત્યાર સુધીમાં આ રોગના ચેપના કુલ 160,564 કેસો નોંધાયા છે. જેના પગલે 5,962 લોકોનાં મોત નીપજ્યાં છે. પરંતુ આ રોગ સામે લડ્યા પછી સ્વસ્થ થનારા લોકોની ટકાવારી પણ ઓછી નથી.

જાણો શું છે વર્તમાન સ્થિતિ

સમગ્ર દુનિયામાં 75,959 લોકો આ બીમારીથી એકદમ સ્વસ્થ થઇ ચૂક્યા છે અને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. વર્તમાન સંક્રમિત કેસોની વાત કરવામાં આવે તો દુનિયાભરમાં હજી પણ 78,643 લોકો ઇલાજ કરી રહ્યા છે.

જો સકારાત્મક રીતે જોવા જઇએ તો આશરે 72,989 લોકો એટલે કે 93 ટકાને સામાન્ય મુશ્કેલીઓ પડી રહી છે. એટલે કે, તેમને આઇસોલેટ તો કરવામાં આવ્યા છે પરંતુ ઇલાજ માટે સામાન્ય દવાની જ જરૂરીયાત પડી રહી છે. તો 5,654 જેટલા લોકો જ ગંભીર રીતે બીમાર છે. 

ભારતીય વૈજ્ઞાનિકોને મળી સફળતા 

ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોના સાથેની લડતમાં મોટી સફળતા હાંસલ કરી છે. ભારતમાં સતત વધી રહેલ આ રોગના દર્દીઓમાં વૈજ્ઞાનિકોએ ચેપગ્રસ્ત દર્દીઓમાં સ્ટ્રેસની ઓળખ કરી લીધી છે. એટલું જ નહીં પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી (એનઆઈવી) ના વૈજ્ઞાનિકો પણ તેને અલગ કરવામાં સફળ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ