બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6400 TRB jawans will be laid off in Gujarat, new recruitment will be done for vacant posts

આદેશ / ગુજરાતમાં 6400 TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરાશે, ખાલી પડેલી જગ્યાઓની નવી ભરતી થશે

Vishal Khamar

Last Updated: 11:29 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિકની સમસ્યાનાં નિયંત્રણ માટે નિમણૂંક કરાયેલ TRB જવાનોને ક્રમશઃ ફરજ મુક્ત કરવાનો ગુજરાતનાં DGP દ્વારા આદેશ કરવામાં આવતા TRB જવાનોમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

  • રાજ્યના 9 હજારમાંથી 6400 TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ
  • એક જ વ્યક્તિ લાંબા સમયથી TRB સભ્ય તરીકે કામ કરે તે યોગ્ય નથીઃ DGP
  • ફરજમુક્ત થયેલા જવાનોને ફરીથી કામગીરીમાં ન લેવાનો પણ કરાયો આદેશ

 રાજ્યમાં ફરજ બજાવતા TRB  જવાનો મુદ્દે ગુજરાતનાં ડીજીપી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં ફરજ બજાવતા 9 હજાર TRB જવાનોમાંથીં 6400 TRB જવાનોને ક્રમશઃ ફરજ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.  3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા TRB જવાનોને ફરજ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે 10 વર્ષથી વધુથી કામગીરી કરતા TRB જવાનને 30 નવેમ્બર સુધીમાં ફરજ મુક્ત કરવાન આદેશ કરવામાં આવ્યો છો.

 6400 TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ
 જ્યારે 5 વર્ષથી કામગીરી કરતા TRB જવાનોને તા. 31 ડિસેમ્બર સુધીમાં ફરજ મુક્ત કરવાનો આદેશ કરાયો છે. જેથી 3000 જેટલા TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવશે. તેમજ 3 વર્ષથી કામગીરી કરતા TRB જવાનને 31 માર્ચ 2024 સુધી ફરજ મુક્ત કરવાનો આદેશ રાજ્યનાં DGP દ્વારા કરવામાં આવ્યો છે. માર્ચ 2024 માં 2300 જેટલા TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવશે. 

ફરજમુક્ત થયેલા જવાનોને ફરીથી કામગીરીમાં ન લેવાનો પણ કરાયો આદેશ
રાજ્યનાં DGP  દ્વારા એક જ વ્યક્તિ લાંબા સમયથી TRB સભ્ય તરીકે કામ કરે તે યોગ્ય નથી. તેમજ ફરજ મુક્ત થયેલ જવાનોને ફરીથી કામગીરીમાં ન લેવાનો પણ આદેશ કર્યો છે. ત્યારે ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરવાનો પણ DGP એ આદેશ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ