બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ટેક અને ઓટો / 50% tax on such cars in India: Big announcement made in GST council meeting

મોટા સમાચાર / ભારતમાં આવી કાર પર લાગશે 50% ટેક્સ: GST કાઉન્સિલની મીટિંગમાં થઈ ગયું મોટું એલાન

Megha

Last Updated: 10:57 AM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST કાઉન્સિલે 22% કંપનસેશન સેસ (Compensation Cess)ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે, જે 28% GST સાથે વસૂલવામાં આવશે.

  • GSTની બેઠકમાં ઓટો સેક્ટરથી જોડાયેલ એક મોટો નિર્ણય લેવાયો 
  • એસયુવી ખરીદવી થશે મોંઘી 
  • પહેલેથી જ કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે આ કંપનીઓ 

GST કાઉન્સિલની બેઠક સતત ચાલી રહી છે અને આ બેઠકમાં ઘણા મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. GSTની 48મી બેઠકમાં ઓટો સેક્ટરથી જોડાયેલ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં SUV વાહનોની વ્યાખ્યા નક્કી કરવાની સાથે સાથે તેમના પર 22% કંપનસેશન સેસ (Compensation Cess) લગાવવા પર સહમતિ બની છે .

એસયુવી ખરીદવી થશે મોંઘી 
પહેલા કરતાં હવે SUV ખરીદવી ઘણી મોંઘી થઈ જશે. એક તો મારુતિ અને ટાટા જેવી કંપનીઓએ પહેલાથી જ નવા વર્ષમાં જાન્યુઆરીથી તેમના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી દીધી હતી અને આવી સ્થિતિમાં સરકાર દ્વારા થતો આ ટેક્સ વધારો એ સામાન્ય જનતાના ખિસ્સા પર બહાર વધારશે. જણાવી દઈએ કે GST કાઉન્સિલે 22% કંપનસેશન સેસ (Compensation Cess)ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે, જે 28% GST સાથે વસૂલવામાં આવશે. એટલે કે SUV ખરીદતી વખતે ગ્રાહકે કુલ 50% ટેક્સ ચૂકવવો પડશે.

બીજી કઈ ગાડીઓને સરકાર SUVના દાયરામાં લાવશે?
આ સાથે જ GST કાઉન્સિલે બેઠકમાં SUV વાહનોની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી છે. એ મુજબ તેની અંદર ફક્ત તે જ વાહનો આવશે જેની એન્જિન ક્ષમતા 1500CC, 4000mm લંબાઈ અને 170 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ હશે. જણાવી દઈએ કે જ્યારે સેડાનને SUVમાં લેવી જોઈએ કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ ત્યારે આ અંગેની ચર્ચા મીટિંગમાં શરૂ થઈ હતી. 

પહેલેથી જ કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે આ કંપનીઓ 
દેશની બે મોટી કંપનીઓ ટાટા મોટર્સ અને મારુતિ પોતાના વાહનોની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે અને આ વધારો આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. આ ભાવ વધારા વિશે કંપનીએ કહ્યું કે તેણે ખર્ચ ઘટાડવા માટે મહત્તમ પ્રયાસો કર્યા છે અને આ વધારાને આંશિક રીતે રોકવાનો પણ પ્રયાસ કર્યો છે પણ હવે કિંમતોમાં વધારો જરૂરી બની ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ