બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / રાજકોટ / 3 women stealing a saree from a shop in Gundala Street Gondal

CCTV / આમ તો જુઓ ખબર પણ ન પડી અને..ગોંડલમાં સાડીની ચોરી કરતી મહિલા ગેંગનો આતંક

Kishor

Last Updated: 10:38 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલમાં સાડીની ચોરી કરતી મહિલાના CCTV સામે આવ્યા છે. જેમાં 3 જેટલી મહિલા મોંઘામૂલી 5 સાડી ચોરી નાસી છૂટી હોવાનું દ્રશ્યમાન થાય છે.

  • ગોંડલમાં સાડીની ચોરી કરતી મહિલા ગેંગનો આતંક
  • ગુંદાળા શેરીમાં આવેલી દુકાનમાંથી 3 મહિલાઓએ કરી ચોરી
  • સાડીની ચોરી કરતી મહિલાઓના CCTV વાયરલ

ગોંડલમાં સાડીની ચોરી કરતી મહિલા ગેંગના આતંકની ઘટના સામે આવી છે.જેમાં શહેરના ગુંદાળા શેરીમાં આવેલી દુકાનમાંથી 3 મહિલાઓએ 5 જેટલી સાડીની ચોરી કરી હોવાનું  ચોરી કરતી મહિલાઓની આ સમગ્ર કરતુંત CCTVમાં કેદ પણ થઈ છે.

સાડીની ચોરી કરતી મહિલાઓ CCTVમાં કેદ

CCTVમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર દુકાનદારની નજર ચૂકવી મહિલાઓ સાડીના છેડામાં સંતાડી સાડી ચોરીને જતી રહેતી હોવાનું નજરે પડી રહયુ છે. ગોંડલના ગુંદાળા શેરી તરીકે ઓળખાતા વિસ્તારમા આવેલા લાખાણી સાડી નામની દુકાનમાં  મહિલાઓએ ચાલાકી વાપરી હતી. વધુમાં 3 થી ચાર જેટલી મહિલાઓ દુકાનમાં ઘુસી આવી હતી. આ દરમિયાન પહેલા 2 મહિલાઓ દુકાનમાં ભેગી આવી હતી જે સાડીની વેરાયટી જોવાનો ઢોંગ કરતી હતી. જ્યારે અન્ય મોઢું બાંધીને આવેલી મહિલા દુકાનદારની નજર ચૂકવી સાડીના છેડામાં સાડી છુપાવતું હોવાનું નજરે પડતી હતી. અંદાજ મુજન 5 ચોરાઉ સાડીની લગભગ 4000 થતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ