બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / અજબ ગજબ / વિશ્વ / 20 thousand old remains of corona virus found in human dna

મહામારી / કોરોના આજનો નથી, 20,000 વર્ષ પહેલા પણ કેર વર્તાવી ચૂક્યો છે, વૈજ્ઞાનિકોને હાથ લાગ્યાં આ પુરાવા

Hiralal

Last Updated: 05:03 PM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે પૃથ્વી પર 20,000 વર્ષ પહેલા કોરોના કેર વર્તાવી ચૂક્યો છે અને એશિયાના લોકોમાં વાયરસના અવશેષો મળ્યાં છે.

  • કોરોના વાયરસ પર વૈજ્ઞાનિકોનો મોટો દાવો
  • વીસ હજાર વર્ષ પહેલા ચીન સહિત ઘણા દેશોમાં  ફેલાયો હતો કોરોના
  • પૂર્વ એશિયાના લોકોના ડીએનએમાં કોરોના અવશેષો મળ્યા હતા
  • ભવિષ્યની મહામારી અંગે મળી શકે છે જાણકારી, સારવારમાં પણ સહાયક બનશે

ઓસ્ટ્રેલિયના આ બન્ને વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે દુનિયાભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસ 20,000 વર્ષ કરતા પણ પહેલા પૂર્વ એશિયામાં પ્રકોપ વર્તાવી ચૂક્યો છે. આ ખતરનાક વાયરસના અવશેષો આધુનિક ચીન, જાપાન અને વિએતનામના લોકોના ડીએનએમાં જોવામળ્યાં છે. તેમણે કહ્યું કે હાલના બાયોલિજીમાં પ્રસિદ્ધ અમારા રિસર્ચમાં આ વિસ્તારોમાં આધુનિક વસતીના 42 જીનમાં વાયરસના પરિવારના આનુવંશિક અનુકૂળના પુરાવા મળ્યાં છે. 

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે અમારા પરિણામથી સ્પસ્ટ થયું છે કે ઐતિહાસિક વાયરલ પ્રકોપોના આનુવંશિક અવશેષોની જાણકારી મેળવી લેવાથી અમને ભવિષ્યના પ્રકોપની સારવારમાં મદદ મળી શકે છે. વૈશ્વિક મહામારી તો માનવ ઈતિહાસ જેટલી જુની પુરાણી છે. આપણે પહેલા પણ વૈશ્વિક મહામારીનો સામનો કર્યો છે.

પ્રાચીન કોરોના વાયરસના નિશાન મળ્યાં
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે અમે 26 દેશોના 2500 કરતા પણ વધારે લોકોના જીનોમમાં કમ્પ્યુટેશન વિશ્લેષણ કર્યું. અમને 42 અલગ અલગ જીનમાં અનુકૂળ પુરાવા મળ્યાં છે જે વીઆઈપી તરફ સંકેત આપે છે. આ વીઆઈપી સંકેત ફક્ત પાંચ સ્થળોની વસતીમાં જોવા મળ્યાં હતા અને આ તમામ સ્થળો પૂર્વ એશિયામાં આવેલા છે. 

આપણા પૂર્વજો પણ કોરોનાના સંપર્કમાં આવી ચૂક્યા છે

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર, આધુનિક પૂર્વ એશિયાઈ દેશોના પૂર્વજો લગભગ 25,000 વર્ષ પહેલા કોરોના વાયરસના સંપર્કમાં આવી ચૂક્યા છે અને તે પછીના પરીક્ષણોથી જાણકારી મળી છે કે 42 વીઆઈપી મુખ્ય રીતે ફેફસામાં જોવા મળ્યાં છે જે કોરોોનાથી સૌથી વધારે પ્રભાવિત થાય છે. 

કોરોનાની સારવારમાં પણ મદદરુપ થશે
બીજા અલગ રિસર્ચથી એવું પણ જાણવા મળ્યું છે કે વીઆઈપી જીનમાં ઉત્પરિવર્તિત સાર્સ-સીઓવી-2 ની સંવેદનશીલતા અને તેના લક્ષણોની ગંભીરતામાં હસ્તક્ષેપ કરી શકે છે. તે ઉપરાંત ઘણા વીઆઈપી જીન હાલમાં કોરોનાની સારવાર માટે દવા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે અથવા તો નિદાન પરીક્ષણનો હિસ્સો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ