બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 youths who went fishing in Dahanu drowned in the sea

દુર્ઘટના / દહાણુંમાં માછીમારી કરવા ગયેલા 2 યુવકો દરિયામાં ડૂબ્યા, એકનું મોત, એકની શોધખોળ

Malay

Last Updated: 09:56 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત મહારાષ્ટ્રની હદ પરના દહાણુંમાં ડૂબી ગયેલા બે યુવકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય એક યુવકની હેલિકોપ્ટર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

  • ગુજરાત-મહારાષ્ટ્રની હદ પરનાં દહાણુંમાં 2 યુવકો ડૂબ્યા 
  • માછીમારી કરવા ગયેલા 2 યુવક ડૂબી ગયા 
  • 1 યુવકનો મળી આવ્યો મૃતદેહ, એકની શોધખોળ ચાલું 

ગુજરાત-મહારાષ્ટ્રની હદ પરના દહાણુંમાં 2 યુવક ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. દરિયામાં માછીમારી કરવા માટે ગયેલા 2 યુવકો ડૂબી જતાં એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે એક લાપતા છે. ફાયર વિભાગની ટીમ અને દહાણું પોલીસની ટીમ દ્વારા લાપતા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. 

જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ પહોંચી
વલસાડ નજીકના બે યુવકો માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા. આ દરમિયાન ગુજરાત-મહારાષ્ટ્રની હદ પરના દહાણુંમાં બંને ડૂબી ગયા હતા. આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમ દરિયામાં પહોંચી ગઈ હતી અને બંનેની શોધખોળ હાથ ધરી હતી.

1 યુવકનો મૃતદેહ મળ્યો, 1 લાપતા
આ દરમિયાન દરિયામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ભૂપેન્દ્ર અંભિરે નામના યુવકનો અત્તોપત્તો મળ્યો નહતો. ફાયર વિભાગ અને દહાણું પોલીસ લાપતા યુવકની શોધખોળ કરી રહી છે. હેલિકોપ્ટર દ્વારા દરિયામાં ડૂબેલા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ