બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10 inches of rain pours water into Junagadh Cho, villages on alert as dam overflows

મેઘમહેર કે મેઘતાંડવ! / 10 ઈંચ વરસાદ ખાબકતા જૂનાગઢ ચો તરફ પાણી-પાણી, ડેમ ઓવરફ્લો થતા પીપલાણા સહિતના ગામો એલર્ટ મોડ પર

Priyakant

Last Updated: 09:54 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Heavy Rain News: જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોઇ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યો, ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ બની

  • જૂનાગઢ જિલ્લામાં વરસી રહ્યો છે સતત વરસાદ
  • જૂનાગઢમાં એક દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો
  • ગિરનાર પર્વત વહી રહ્યાં છે અનેક નયનરમ્ય ઝરણા
  • ઓઝત વિયર ડેમ ઓવરફ્લો, વંથલીમાં જળબંબાકાર

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ તરફ જૂનાગઢમાં એક દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોઇ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો સામે આવ્યો છે. આ તરફ ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. આ તરફ ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ બની છે. 

ઓઝત વિયર ડેમ ઓવરફ્લો
હવામાનની આગાહી મુજબ જુનાગઢમાં ભારે વરસાદ વરસ્યો છે. આ તરફ જુનાગઢનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો હોવાનું સામે આવ્યું છે. તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.જેને લઈ વંથલી, કણજા, આખા, ટીનમસ, ટીકરી, પાદરડી, માણાવદરના પીપલાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. 

જુનાગઢ જિલ્લામાં વરસી રહ્યો છે સતત વરસાદ
જૂનાગઢમાં એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો જોવા મળ્યો છે. ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. આ તરફ ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને લઈ હવે યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ યાત્રા કરવા પહોંચ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ