બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
ઉનાળામાં હાઇડ્રેટ રહેવા માટે પહેલા જાણી લેજો પાણી પીવાનો યોગ્ય સમય
પાણી એ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ તત્વ છે. તે ન માત્ર શરીરને હાઇડ્રેટ રાખે છે પણ ઘણી બીમારીઓથી પણ બચાવે છે.
આખી રાત ઊંઘ્યા પછી શરીર થોડું નિર્જલીકૃત થઈ જાય છે. સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું એ શરીરને હાઇડ્રેટ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
જમ્યા પહેલા પાણી પીવું તમારી પાચન તંત્રને સાફ કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
રાત્રે સૂતા પહેલા પાણી પીવું એ તમારા રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. તે તમને આખી રાત હાઇડ્રેટેડ રાખે છે અને શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે.
સ્નાન પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીરમાં બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. સ્નાન કરતા પહેલા ગરમ પાણી પીવાથી શરીર અંદરથી ગરમ થાય છે, જેની અસર ત્વચાની સપાટી પર રક્ત પરિભ્રમણ વધારવા જેવી જ હોય છે.