ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Yuvraj Singh says Every captain has a favourite MS Dhoni really backed Suresh Raina

નિવેદન / આખરે યુવરાજ સિંહે ધોની વિશે કર્યો મોટો ઘટસ્ફોટ, માહીના ફેન્સને નહીં ગમે

Published By: Juhi

Last Updated: 02:11 PM, 19 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે એક મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહે કહ્યુ કે, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મિડલ ઑર્ડર બેટ્સમેન સુરેશ રૈનાને વધારે ચાન્સ આપ્યો છે. સુરેશ રૈના અને યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાની વર્લ્ડકપ 2011 ના વિનિંગ ટીમનો ભાગ રહ્યા હતા, જેના કેપ્ટન એમ એસ ધોની હતો.

ADVERTISEMENT

ટીમ ઇન્ડિયાના સૌથી લૉકપ્રિય ઑલરાઉન્ડરમાંથી એક યુવરાજ સિંહે ખુલાસો કર્યો કે, ''શ્રીલંકા વિરુદ્ઘ વર્લ્ડ કપ 2011 ની ફાઇનલ દરમિયાન સુરેશ રૈના અને યુસુફ પઠાણમાંથી કોઇ એકને પસંદ કરવાના હતા. સુરેશ રૈના પાછળ મોટો સપોર્ટ હતો, કેમકે એમ એસ ધોની તેનું સમર્થન કર્યો હતો. દરેક એક કેપ્ટનનો પસંદગીનો ખેલાડી હોય છે  અને મારું માનવું છે કે, તે સમયે કેપ્ટને સુરેશ રૈનાનો વધારે ચાન્સ મળ્યા હતા.''

યુવરાજ સિંહે આગળ કહ્યુ કે, ''યુસુફ પઠાણ તે સમયે સારા ફોર્મમાં હતો અને ત્યાં સુધી કે તે વિકેટો પણ પોતાના નામે કરી રહ્યો હતો. સુરેશ રૈના ઠીક ઠાક ફોર્મમાં હતો, આ સમયે અમારી પાસે લેફ્ટ-આર્મ સ્પિનર નહી હતો અને હું વિકેટ લઇ રહ્યો હતો, આ માટે મારી પસંદગી સિવાય કોઇ વિકલ્પ બાકી ન હતો.''

ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈનાએ એમ એસ ધોનીની કેપ્ટન્સીમાં સતત રમ્યો છે, પરંતુ જેવી ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી વિરાટ કોહલીના હાથમાં આવી છે ત્યારથી તે ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર થતો ગયો હતો. જૂલાઇ 2018 માં સુરેશ રૈનાએ પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી, તે વર્ષે ટીમ ઇન્ડિયાએ 5 વનડે સીરિઝ રમી હતી, પરંતુ એક જ સીરિઝમાં તે ટીમનો ભાગ હતો.

એટલું જ નહી, સુરૈશ રૈનાએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2014-15 માં ઓસ્ટ્રેલિયાઇ પ્રવાસ પર રમી હતી. સુરેશ રૈના ટેસ્ટ મેચનો છેલ્લો ભાગ હતો, જે પછી એમ એસ ધોનીએ ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટના સંન્યાસની જાહેરાત પછી રૈનાએ પણ એક ટેસ્ટ મેચ રમી ન હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket MS Dhoni Suresh Raina Team India Yuveaj Singh sports viral Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ