બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / YouTuber Manish Kashyap finally got a big relief

રાહત / આખરે યુટ્યુબર મનીષ કશ્યપને મળી મોટી રાહત! કોર્ટે જામીન અરજી કરી મંજૂર, પણ હજુ રહેવું પડશે જેલમાં, કેસ ચેતવતો

Kishor

Last Updated: 12:04 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવાસિઓનો ફર્જી વીડિયો શેર કરવાના આરોપસર જેલમાં બંધ તામિલનાડુના મદુરેની અદાલતે બિહારના યૂટ્યૂબર મનીષ કશ્યપને રાહત આપી છે.

  • તામિલનાડુના મદુરેની અદાલતે બિહારના યૂટ્યૂબર મનીષ કશ્યપને રાહત આપી
  • મનીષ કશ્યપ હાલ પટનાના બેઉર જેલ
  • તામિલનાડુના મદુરે જિલ્લામાં એફઆઈઆર

તામિલનાડુના મદુરેની અદાલતે બિહારના યૂટ્યૂબર મનીષ કશ્યપને રાહત આપી છે. કોર્ટ દ્વારા તેમની જામીન અરજી પર મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે અને રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને પણ હટાવી લેવામાં આવ્યો છે. નોંધનિય છે કે મનીષ કશ્યપ પર પ્રવાસિઓનો ફર્જી વીડિયો શેર કરવાનો આરોપ છે. જે મામલે કેસ ચાલી જતા આજે મનીષને રાહત મળી છે. ખાસ વાત એ છે કે મનીષ કશ્યપ હાલ પટનાના બેઉર જેલમાં બંધ છે. તેના વિરૂદ્ધ કેટલાક અન્ય મામલા પણ દાખલ છે..જેથી હજુ તેનો જેલમાંથી છુટકારો થવાની વાત સંભવ નથી.. 

દેશમાં શરુ થઈ ડિજિટલ લોક અદાલત: હવે કોર્ટમાં જવાની જરુર નહીં રહે, પ્રથમ  દિવસે જ નોંધાયા રેકોર્ડ કેસ |first digital lok adalat starts in rajasthan  and maharashtra today ...

યૂટ્યૂબર મનીષ કશ્યપ પર તામિલનાડુમા બિહારના પ્રવાસી મજુરોની મારપીટનો ફર્જી વીડિયો વાઈરલ કરવાનો આરોપ લગાવ્યો છે. મનીષ કશ્યપ પોતાની યૂટ્યુબ ચેનલ ચલાવે છે.. જેમાં તે વીડિયો બનાવીને શેર કરે છે. સૌથી પહેલા તે બિહારના ગંગા નદી પર પુલ પડવાનો વીડિયો શેર કર્યો હતો જે ચર્ચામાં આવ્યો હતો.. આ પુલ પડવાથી નીતિશ સરકારની ઘણી બદનામી થઈ હતી.. 

તામિલનાડુના મદુરે જિલ્લામાં એફઆઈઆર
 મનીષ કશ્યપે તામિલનાડુમાં બિહારના મજુરોની પીટાઈનો વીડિયો શેર કરવા પર આરોપ લાગ્યો હતો કે આ ફર્જી વીડિયો છે. જેને તે પોતાની યુટ્યૂબ ચેનલ પર નાખીને હિંસા ફેલાવવા માંગતો હતો. જેને લઈને તેના પર તામિલનાડુના મદુરે જિલ્લામાં એફઆઈઆર નોંધાણી હતી.. સાથે સાથે તેના પર એનએસએ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાનુન પણ લગાવવામાં આવ્યો હતો..  

15 દિવસના રિમાન્ડ મંજુર
મનીષ કશ્યપની ધરપકડ કર્યા બાદ તમિલનાડુ પોલીસે તેને મદુરાઈ કોર્ટમાં રજૂ કર્યો હતો..  જ્યાંથી તેને પહેલા 15 દિવસના રિમાન્ડ પર  મોકલીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. મનીષ કશ્યપએ મદુરાઈ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો.મનીષ કશ્યપે NSA હટાવવા અને તેની સામે નોંધાયેલા કેસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. પરંતુ મનીષ કશ્યપને કોઈ રાહત મળી ન હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ