બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / વડોદરા / Young man posing as fake pilot to impress girlfriend caught in Vadodara

કિસ્સો / વડોદરામાં છોકરીબાજ યુવક.! 4 ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા બન્યો નકલી પાયલોટ, યુનિફોર્મમાં ફોટા મોકલી પાડતો પટ્ટી, પોલીસે દબોચ્યોં

Dinesh

Last Updated: 10:03 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બની રોફ જમાવતા યુવક રક્ષિત માંગેલાની અટકાયત કરાઈ, ચાર ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બન્યો હતો

  • ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા બન્યો નકલી પાયલોટ
  • મુંબઈના રક્ષિત માંગેલાની કરાઈ અટકાયત
  • 4 ગર્લફ્રેન્ડ ઇમ્પ્રેસ કરવા બન્યો પાયલોટ


વડોદરામાં અનોખો ક્રાઈમનો કિસ્સો સામે આવ્યો છે. ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બની રોલા પાડતો યુવક ઝડપાયો છે. જે આરોપીએ ચાર ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બન્યો હોવાનું સામે આવ્યું છે. 

IB સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરાઈ
એર ઇન્ડિયાના પાયલોટની ઓળખ આપી એરર્પોટમાં પ્રવેશતા સુરક્ષાકર્મીઓએ દબોચ્યો છે. આતંકી હોવાની શંકાએ IB સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.  જેમાં એવો પણ ખલાસો થયો છે કે, આરોપી અસલી પાયલટ બનવાની ઘેલછામાં નકલી પાયલોટ બન્યો હતો.

પોલીસે અટકાયત બાદ કર્યો મુક્ત
પાયલોટ હોવાની ડંફાસ મારી અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં ગર્લફ્રેન્ડ બનાવી હતી. યુવતીઓને પાયલોટના યુનિફોર્મમાં ફ્લાઇટ સાથે ફોટા મોકલી ઈમ્પ્રેસ કરતો હતો. પોલીસે યુવક પાસે જ ગર્લફ્રેન્ડને મેસેજ કરાવ્યો હતો કે, કે હું પાયલોટ નથી. મુંબઈના 20 વર્ષીય રક્ષિત માંગેલાને પૂછપરછ બાદ હકીકત સામે આવ્યા બાદ મુક્ત કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ