બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / world no tobacco day 2023 follow these tips to manage stress and avoid tobacco

World No Tobacco Day / દર્દનાકથી મોતથી બચવા માટે આજે જ છોડો તમાકૂ, ટેવથી છૂટકારા માટે અપનાવો આ ટિપ્સ

Manisha Jogi

Last Updated: 10:17 AM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિનઆરોગ્યપ્રદ બાબતોમાં સૌથી પહેલા ધૂમ્રપાન તથા અન્ય પ્રકારના તમાકુના ઉપયોગનો સમાવેશ થાય છે. તમાકુના કારણે બિમારીઓ સતત વધી રહી છે.

  • વ્યક્તિ તણાવનો ભોગ બને છે
  • તમાકુના કારણે બિમારીઓ સતત વધી રહી છે
  • તમાકુ પરની નિર્ભરતા દૂર કરવા ઉપાય કરવા જરૂરી છે

 દરેક વ્યક્તિએ કોઈને કોઈ અલગ અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે વ્યક્તિ તણાવનો ભોગ બને છે. બિનઆરોગ્યપ્રદ બાબતોમાં સૌથી પહેલા ધૂમ્રપાન તથા અન્ય પ્રકારના તમાકુના ઉપયોગનો સમાવેશ થાય છે. તમાકુના કારણે બિમારીઓ સતત વધી રહી છે, જે ખૂબ જ જોખમી બાબત છે. તમાકુ પરની નિર્ભરતા દૂર કરવા માટે કેટલાક ઉપાયો કરવા જરૂરી છે. 

તણાવને સમજવા અને ચિંતાના સ્તરના પરિબળો ઓળખવા તે મહત્ત્વપૂર્ણ પગલું છે. ઘરેલુ સમસ્યા તથા કામનું પ્રેશર, સામાજિક તથા આર્થિક દબાણને કારણે ધૂમ્રપાનની આદત પડે છે. આ પ્રકારના પરિબળો ઓળખવાથી રણનીતિ વિકસિત થાય છે. આ તમામ બાબતોનું કોઈ નિવારણ નથી. સ્વસ્થ આહાર વિકલ્પો તથા યોગ્ય કસરત સાથે સંતુલિત જીવનશૈલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 20-30 મિનિટ સુધી કસરત કરવા માટે શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે, જેના કારણે મગજ અનેક કલાકો સુધી શાંત રહે છે. 

આ પ્રકારે તણાવ દૂર કરો
તણાવગ્રસ્ત વ્યક્તિએ અલગ અલગ પ્રકારના આકર્ષણથી દૂર રહેવું જોઈએ. ઓફિસમાં ધૂમ્રપાન કરવા માટે મિત્રોનું પ્રેશર એક મહત્ત્વપૂર્ણ પરિબળ તરીકે ભાગ ભજવે છે. તમાકુની સેવન કરવાની ઈચ્છા થાય તો એક ગ્લાસ પાણીનું સેવન કરવું. આ પ્રકારની ઈચ્છા ના થાય તે માટે તમારા રુચિના વિષયોને રૂટીનમાં શામેલ કરો, જે મદદરૂપ સાબિત થઈ શકે છે. બિનઆરોગ્યપ્રદ આદતો બદલવા માટે આ સૌથી કારગર ઉપાય છે. ઊંડા શ્વાસ લો, યોગ કરો, ધ્યાન ધરો- આ તમામ બાબતોથી મન શાંત રહે છે. પરિવાર, મિત્રો તથા સહયોગીઓ સાથે મળીને એક મજબૂત સમર્થન પ્રણાલી વિકસાવવી જરૂરી છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ