બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / વિશ્વ / World LIVE: China's economy deteriorates for the first time since 1976, Until the resignation of the president of WHO, there was a demand to stop funding

Coronavirus / World LIVE: 1976 પછી પહેલીવાર ચીનની અર્થવ્યવસ્થા કથળી, WHOનાં પ્રમુખના રાજીનામા સુધી ફંડિંગ રોકવાની માંગ ઉઠી

Dharmishtha

Last Updated: 12:13 PM, 17 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં કોરોના વાયરસના કેસ વધીને 21 લાખને પાર થઈ ગયા છે. હાલ કોરોનાના કેસ 2,183,964 છે. તો 146,881 લોકોના મોત નિપજ્યે છે. જ્યારે 552,823 લોકો સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 1,484,260 છે. બીજી તરફ WHOના ફંડિંગનો મુદ્દો વધારે ગમાયો છે. WHOના પ્રમુખના રાજીનામાની માંગ ઉઠી છે. બીજી તરફ ચીનની અર્થવ્યવસ્થા 1976 પછી પહેલીવાર કથળી છે. ત્યારે ઈટલીમાં ઉદ્યોગ સંગઠનો લોકડાઉન હટાવવા માંગણી કરી રહ્યા છે. તો ન્યૂ યોર્કમાં લોકડાઉન 15 મે સુધી લંબાવાયું છે. ત્યારે મેલેનિયા ટ્રમ્પે બોરિસની મંગેતરે ફોન કરી બોરિસના સાજા થવા બાબતે શુભેચ્છા પાઠવી છે.

  • અમેરિકાએ ભારતને લગભગ 45 કરોડની સ્વાસ્થ્ય મદદ આપી
  • WHOના પ્રમુખના રાજીનામા સુધી ફંડિંગ રોકવા વિનંતી
  • અમેરિકામાં 24 કલાકમાં 6 હજારથી વધારે મોત
  • ન્યૂ યોર્કમાં લોકડાઉન 15 મે સુધી લંબાવાયુ, મજૂરોને 20 મિલિયન ડોલરની સહાય
  • ટ્રમ્પે WHOના ફંડિંગ મુદ્દે થયેલી ટીકાનો જવાબ આપ્યો, 
  • અમેરિકા રશિયાને વેન્ટિલેટરની મદદ કરવાની જાહેરાત કરી
  • IMFએ પાકિસ્તાનને 1.4 અબજ ડોલરની મદદ કરી
  • બ્રાઝિલિયન સ્વાસ્થ્ય મંત્રી બરતરફ
  • જેરુશલેમમાં અલ- અક્સા મસ્જિદ રમજામમાં પણ બંધ રહેશે
  • આયરલેન્ડના પ્રધાનમંત્રી વૈરાડકરે કહ્યું પ્રતિબંધ હટાવતા કેટલાય મહિના લાગશે
  • ચીનની અર્થવ્યવસ્થા 1976 પછી પહેલીવાર કથળી
  • જાપાનમાં ઈમરન્સી લાગુ
  • ઈટલીમાં લોકડાઉન ખોલવા વેપારી સંગઠનનું દબાણ
  • મેલેનિયાએ બોરિસની મંગેતરે ફોન કરી શુભેચ્છા પાઠવી

(તમામ અપડેટ્સ 17 એપ્રિલ 2020 - 12:00 PM વાગ્યા સુધીની છે)


અમેરિકાએ ભારતને લગભગ 45 કરોડની સ્વાસ્થ્ય મદદ આપી

અમેરિકાએ કોવિડ-19ને અટકાવવા માટે લગભગ 45 કરોડ 16 લાખ(59 લાખ ડોલર)ની સ્વાસ્થ્ય મદદ કરી છે. સહકારનો ઉપયોગ ઈમરજન્સીમાં કરવા તથા કોરોના સામે લડવા માટે કરવામાં આવશે. દ. એશિયામાં અમેરિકા અફઘાનિસ્તાન(1.8 કરોડ ડોલર), બાંગ્લાદેશ (96 લાખ ડોલર), ભૂતાન (5 લાખ ડોલર) નેપાળ (18લાખ ડોલર) પાકિસ્તાન (94 લાખ ડોલર) અને શ્રીલંકામાં (13 લાખ ડોલર)ની મદદ કરશે
 
WHOના પ્રમુખના રાજીનામા સુધી ફંડિંગ રોકવા વિનંતી

રિપબ્લિકન સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરી કે કોરોના વાયરસને પહોંચી વળવામાં નિષ્ફળ રહેલા WHOના પ્રમુખના રાજીનામાની શરત પર અમેરિકા દ્વારા સંગઠનને મદદ કરવામાં આવે. સદનના વિદેશ મામલાની સમિતિના 17 રિપબ્લિકન સભ્યોએ કહ્યું કે તેમનો WHOના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેયસ પરથી ભરોસો ઉઠી ગયો છે. રિપબ્લિકન માઈકલ મૈક્કૉલના નૃત્વમાં સાંસદોએ ટ્રમ્પને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે ટેડ્રોસ એચઆઈવીને પહોંચી વળવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. 

અમેરિકામાં 24 કલાકમાં 6 હજારથી વધારે મોત

અમેરિકામાં સ્થિતિ અત્યંત ખરાબ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને ફરી શરુ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ નવા દિશા નિર્દેશ જાહેર કરવા જોઈએ. કોરોના વાયરસના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા અટકી પડી છે. તેમણે તમણે તમામ રાજ્યપાલોને પોતપોતાના રાજ્યોમાં નિર્ણય લેવાની પરવાનગી આપી છે.  અમેરિકમાં24 કલાકમાં 6087 મોત થયા છે તો 33 862  કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક મોંતનો સૌથી મોટો આંકડો છે છતાં ટ્રમ્પ કહે છે કે દેશમાં સંક્રમણની સંખ્યામાં ઘટાડો થવાની આશા છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે કડક ગાઈડલાઈન જાહેર કરવાની જરુરીયાત ગણાવી છે. વ્હાઈટ હાઉસની કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. ડેબોરાહ બ્રિક્સનું કહેવું છે કે છેલ્લા 5-6 દિવસમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હોવાનો દાવો કર્યો છે. અત્યાર સુધીમાં અહીં 34,641 મોત થયા છે. તો 678,210 કેસ નોંધાયા છે. જ્યારે 57,844  લોકો સાજા થતા અક્ટિવ કેસની સંખ્યા 585,725 છે.  અમેરિકામાં 330 મિલિયન આબાદી હેઠળ 95 ટકા લોકો ઘરમાં છે. જ્યારે લગભગ 22 મિલિયન અમેરિકનો બેરોજગારીનો લાભ મેળવવા આવેદન આપ્યું છે.  

ન્યૂ યોર્કમાં લોકડાઉન 15 મે સુધી લંબાવાયું , મજૂરોને 20 મિલિયન ડોલરની સહાય

ન્યૂ યોર્કમાં 15 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. ગવર્નર એન્ડ્રયૂ કુઓમોએ નાગરિકોને 17 એપ્રિલથી સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવુ ફરજિયાત કરી દીધુ હતું.  જોકે કુઓમોએ દાવો કર્યો છે કે સંક્રમણમાં ઘટાડો થયો છે. ગ્રાફ નીચો આવી રહ્યો છે. નોંધનીય છે કે સૌથી વધારે  ન્યૂ યોર્કને અસર છે. ન્યૂ યોર્કના મેયર બિલ ડી બ્લાસિયોએ પ્રવાસી મજૂર તથા તેમના પરિવારને 20 મિલિયન ડોલર (લગભગ 200 કરોડ રુપિયા)ના ફંડની જાહેરાત કરી છે. આનાથી 20 હજાર મજૂરોને ફાયદો થશે. આ ફંડની જાહેરાત ઓપન સોસોયાટી ફાઉન્ડેશન સાથે મળીને કરવામાં આવી છે.

ટ્રમ્પે WHOના ફંડિંગ મુદ્દે થયેલી ટીકાનો જવાબ આપ્યો, તેમજ રશિયાને મદદની જાહેરાત કરી

વ્હાઈટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકા WHOનું ફંડ રોકવામાં આવ્યું તેની લોકોએ ટીકા કરી. બીજા દેશોએ WHOઉપર ભરોસો વ્યક્ત કર્યો છે. બીજા કોઈ દેશોએ તેના પર પ્રતિબંધ લગાવ્યા નથી.  બધા જાણે છે કે ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં શુ થયું. WHO દ્વારા ભૂલ થઈ છે અને તેને તેઓ જાણે છે. એટલું જ નહીં ટ્રમ્પે રશિયાને મદદ કરવાની વાત કરતા કહ્યું હતું કે રશિયાને હાલ વેન્ટિલેટરની જરુર પડશે. અમે તેને મદદ કરીશું. તેઓ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અમે તેમને મદદ કરવા જઈ રહ્યા છીએ. અમેરિકા ટુંકા સમયમાં વેન્ટિલેટરનો જથ્થો તૈયાર કરી દેશે. તેમજ અન્ય દેશોને મદદ કરવામાં આવશે. અમેરિકા ઈટાલી, સ્પેન, ફ્રાન્સ ઉપરાંત અન્ય દેશોની મદદ  કરશે.

ચીનની અર્થવ્યવસ્થા 1976 પછી પહેલીવાર કથળી

શુક્રવારે ચીના અર્થવ્યવસ્થાના આંકડા જાહેર થયા હતા. જેમાં 2020ના પહેલા ભાગેમાં 6.8 ટકા ઘટાડો નોંધાયો હતો. 1992માં આર્થિક આંકડા જાહેર કરવાની શરુઆત બાદ પહેલી વાર ચીનમાં અર્થવ્યવસ્થાનો ગ્રાફ નીચે ગયો છે. 1976 પછી પહેલી વાર એવું બન્યું છે કે તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. 

જાપાનમાં ઈમરન્સી લાગુ

જાપાનમાં કોરોના વાયરસના સંક્રમણને વધતા રોકવા માટે પ્રધાનમંત્રી શિંજો આબેએ દેશમાં ઈમરજન્સીનું એલાન કર્યુ છે. ટોક્યો અને બીજા શહેરના વિસ્તારમાં પહેલાથી લાગુ કરવામાં આવેલી ઈમરજન્સીનો એરિયા વધારીને સમગ્ર દેશમાં તેને લાગુ કરી દેવામાં આવી છે.  જાપાનમાં 6 મે સુધી ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.  ગુરુવારે પીએમ શિંજો આબેએ ઈમરજન્સીની જાહેરાત કરતા કહ્યું છે કે ઈમરજન્સી લાગુ કરવાનું કારણ લોકોની અવર જવરને રોકવાનો તતા 80 ટકા સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરાવવાનો છે. સાથે જ આબેએ દેશમાં 12 કરોડ આબાદીને 1-1 લાખ રોકડ આપવાની જાહેરાત પણ કરી છે. ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ કરાવવાનુ શરુ કરી દીધું છે. 

ઈટલીમાં લોકડાઉન ખોલવા વેપારી સંગઠનનું દબાણ

ઈટલીમાં 22 હજાર કરતા વધારે મોત થયા છે. અહીં આર્થિક મોટો ફટકો પડ્યો છે.  સરકારે ઉદ્યોગોને 34 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.  જે પુરતુ નથી તેવું ઉદ્યોગ કરતાઓનું કહેવું છે. સરકાર લોકડાઉન હટાવવાનો રોડ મેપ તૈયાર કરી રહી છે. ત્યારે દેશના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન કોન્ફ-ઈન્ડ્રસ્ટ્રિયાએ પણ સરકાર પર લોકડાઉન હટાવવાનું દબાણ કરવાનું શરૂ કરી દીધું છે.  આ સંગઠન સાથે 1.5 લાખ કંપનીઓ જોડાયેલી છે અને લગભગ 55 લાખ કર્મચારી આના સભ્ય છે.

IMFએ પાકિસ્તાનને 1.4 અબજ ડોલરની મદદ કરી

IMFએ કોરોના સામે લડવા માટે પાકિસ્તાનને 1.4 અબજ ડૉલરની મદદ કરી 

બ્રાઝિલિયન સ્વાસ્થ્ય મંત્રી બરતરફ

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોએ કોરોનાના સંકટ વચ્ચે પોતાના સ્વાસ્થ્ય મંત્રીને પદ પરથી બરતરફ કર્યા છે.

જેરુશલેમમાં અલ- અક્સા મસ્જિદ રમજામમાં પણ બંધ રહેશે

કોરોનાને લીધે ઈસ્લામના પવિત્ર માસમાં ઈસ્લામના ત્રીજા સૌથી પવિત્ર સ્થળને બંધ કરવાની જાહેરાત મૌલવિયોએ કરી હતી. જોર્ડનથી નિયુક્ત પરિષદ ‘જેરુશલેમ ઈસ્લામિક વકફ’ જે પવિત્ર પરિસરનું ધ્યાન રાખે ચે . તેમને આ નિર્ણય લીધો છે. તેઓ અલ-અક્સા મસ્જિદને બંધ રાખશે. 

આયરલેન્ડના પ્રધાનમંત્રી વૈરાડકરે કહ્યું પ્રતિબંધ હટાવતા કેટલાય મહિના લાગશે

આયરલેન્ડના પ્રધાનમંત્રી લિયો વૈરાડકરે કહ્યું કે દેશમાં કોરોનાને લઈને પ્રતિબંધ ધીરે ધીરે હટાવવામાં આવશે. અનેક મહિનાનો સમય આમા લાગશે. તેમણે કહ્યું કે તેઓ દાવા સાથે નથી કહી શકતા કે 5 મેના રોજ પ્રતિબંધ હટી જશે.  27 માર્ચે અહીં લોકડાઉનની જાહેરાત કરાયી હતી.

મેલેનિયાએ બોરિસની મંગેતરે ફોન કરી શુભેચ્છા પાઠવી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની અને અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે ગુરુવારે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની મંગેતર કૈરી સાઈમંડની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે બોરિસના સાજા થવા પર સાઈમન્ડને શુભકામના આપી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા તેમના સંપૂર્ણ સાજા થવાની પ્રાર્થના કરે છે.

Country,
Other
Total
Cases
New
Cases
Total
Deaths
New
Deaths
Total
Recovered
Active
Cases
Serious,
Critical
Tot Cases/
1M pop
Deaths/
1M pop
Total
Tests
Tests/
1M pop
World 2,183,964 #ERROR! 146,881 #ERROR! 552,823 1,484,260 56,591 280 18.8    
USA 678,210 640 34,641 24 57,844 585,725 13,369 2,049 105 3,411,394 10,306
Spain 184,948   19,315   74,797 90,836 7,371 3,956 413 930,230 19,896
Italy 168,941   22,170   40,164 106,607 2,936 2,794 367 1,178,403 19,490
France 165,027   17,920   32,812 114,295 6,248 2,528 275 333,807 5,114
Germany 137,698   4,052   81,800 51,846 4,288 1,643 48 1,728,357 20,629
UK 103,093   13,729   N/A 89,020 1,559 1,519 202 417,649 6,152
China 82,692 351 4,632 #ERROR! 77,944 116 89 57 3    
Iran 77,995   4,869   52,229 20,897 3,594 929 58 310,340 3,695
Turkey 74,193   1,643   7,089 65,461 1,854 880 19 518,143 6,144
Belgium 34,809   4,857   7,562 22,390 1,182 3,003 419 134,303 11,588
Brazil 30,891 208 1,952 5 14,026 14,913 6,634 145 9 62,985 296
Canada 30,106   1,195   9,729 19,182 557 798 32 487,625 12,920
Netherlands 29,214   3,315   250 25,649 1,279 1,705 193 147,948 8,634
Russia 27,938   232   2,304 25,402 8 191 2 1,613,413 11,056
Switzerland 26,732   1,281   15,900 9,551 386 3,089 148 206,400 23,849
Portugal 18,841   629   493 17,719 229 1,848 62 221,049 21,678
Austria 14,476   410   8,986 5,080 238 1,607 46 162,816 18,078
India 13,495 65 448   1,777 11,270   10 0.3 302,956 220
Ireland 13,271   486   77 12,708 156 2,688 98 90,646 18,358
Israel 12,758   142   2,818 9,798 181 1,474 16 187,250 21,634
Sweden 12,540   1,333   550 10,657 522 1,242 132 74,600 7,387
Peru 12,491   274   6,120 6,097 169 379 8 121,468 3,684
S. Korea 10,635 22 230 1 7,829 2,576 55 207 4 546,463 10,659
Japan 9,231   190   935 8,106 193 73 2 100,703 796
Chile 8,807   105   3,299 5,403 384 461 5 98,424 5,149
Ecuador 8,225   403   838 6,984 168 466 23 27,868 1,580
Poland 7,918   314   774 6,830 160 209 8 169,071 4,467
Romania 7,707   400 8 1,357 5,950 243 401 21 79,629 4,139
Pakistan 7,025 106 135 7 1,765 5,125 46 32 0.6 84,704 383
Norway 6,905   152   32 6,721 64 1,274 28 133,707 24,664
Denmark 6,879   321   3,023 3,535 92 1,188 55 82,380 14,223
Australia 6,497 29 63   3,747 2,687 66 255 2 389,626 15,280
Czechia 6,433   169   972 5,292 75 601 16 146,004 13,634
Saudi Arabia 6,380   83   990 5,307 71 183 2 150,000 4,309
Mexico 6,297 450 486 37 2,125 3,686 207 49 4 40,091 311
UAE 5,825   35   1,095 4,695 1 589 4 767,000 77,550
Philippines 5,660   362   435 4,863 1 52 3 48,171 440
Indonesia 5,516   496   548 4,472   20 2 36,000 132
Serbia 5,318   103   443 4,772 120 609 12 29,472 3,373
Malaysia 5,182   84   2,766 2,332 56 160 3 90,562 2,798
Singapore 4,427   10   683 3,734 29 757 2 94,796 16,203
Belarus 4,204   40   203 3,961 65 445 4 81,246 8,598
Ukraine 4,161   116   186 3,859 45 95 3 42,823 979
Qatar 4,103   7   415 3,681 37 1,424 2 56,381 19,570
Panama 4,016 265 109 6 98 3,809 99 931 25 17,850 4,137
Dominican Republic 3,755   196   215 3,344 121 346 18 12,229 1,127
Luxembourg 3,444   69   552 2,823 35 5,502 110 31,660 50,577
Finland 3,369   75   1,700 1,594 76 608 14 49,700 8,970
Colombia 3,233   144   550 2,539 98 64 3 52,085 1,024
Thailand 2,700 28 47 1 1,689 964 61 39 0.7 100,498 1,440
Egypt 2,673   196   596 1,881   26 2 25,000 244
Argentina 2,669   122   631 1,916 121 59 3 26,457 585
South Africa 2,605   48   903 1,654 7 44 0.8 95,060 1,603
Morocco 2,283   130   249 1,904 1 62 4 11,996 325
Algeria 2,268   348   783 1,137 60 52 8 3,359 77
Greece 2,207   105   269 1,833 69 212 10 50,771 4,871
Moldova 2,154   54   235 1,865 80 534 13 9,208 2,283
Croatia 1,791   35   529 1,227 31 436 9 20,158 4,910
Hungary 1,763 111 156 14 207 1,400 63 182 16 41,590 4,305
Iceland 1,739   8   1,144 587 6 5,096 23 38,204 111,955
Bahrain 1,700   7   703 990 3 999 4 76,630 45,035
Bangladesh 1,572   60   49 1,463 1 10 0.4 17,003 103
Kuwait 1,524   3   225 1,296 32 357 0.7    
Kazakhstan 1,470 68 17   285 1,168 22 78 0.9 85,735 4,566
Iraq 1,434   80   856 498   36 2 49,260 1,225
Estonia 1,434   36   133 1,265 10 1,081 27 36,024 27,156
New Zealand 1,409 8 11 2 816 582 2 292 2 74,401 15,429
Uzbekistan 1,380 31 4   129 1,247 8 41 0.1 100,000 2,988
Azerbaijan 1,283   15   460 808 28 127 1 75,397 7,436
Slovenia 1,268   61   174 1,033 31 610 29 38,137 18,344
Bosnia and Herzegovina 1,167   43   277 847 4 356 13 14,743 4,494
Armenia 1,159   18   358 783 30 391 6 9,632 3,250
Lithuania 1,149 21 32   210 907 14 422 12 53,101 19,506
North Macedonia 1,081   46   121 914 15 519 22 10,422 5,002
Oman 1,019   5 1 176 838 3 200 1    
Hong Kong 1,018   4   485 529 9 136 0.5 116,273 15,509
Cameroon 996   22   164 810   38 0.8    
Slovakia 977   8   167 802 5 179 1 34,458 6,311
Cuba 862   27   171 664 16 76 2 21,837 1,928
Afghanistan 840   30   54 756   22 0.8    
Bulgaria 825 25 40 2 141 644 37 119 6 18,502 2,663
Tunisia 822   37   43 742 89 70 3 13,930 1,179
Cyprus 735   12   77 646 8 609 10 25,734 21,314
Diamond Princess 712   13   644 55 7        
Ivory Coast 688 34 6   193 489   26 0.2    
Andorra 682 9 33   169 480 17 8,827 427 1,673 21,653
Latvia 675   5   57 613 3 358 3 31,302 16,595
Lebanon 663   21   86 556 30 97 3 18,115 2,654
Costa Rica 642   4   74 564 11 126 0.8 9,396 1,844
Ghana 641   8   83 550 2 21 0.3 50,719 1,632
Niger 609 25 15 1 105 489   25 0.6 4,427 183
Djibouti 591   2   73 516   598 2 6,430 6,508
Burkina Faso 546   32   257 257   26 2    
Albania 518   26   277 215 5 180 9 4,827 1,677
Uruguay 502   9   286 207 13 145 3 11,239 3,235
Kyrgyzstan 489 23 5   114 370 5 75 0.8 26,147 4,008
Bolivia 465 24 31 2 26 408 3 40 3 2,185 187
Channel Islands 457   19   73 365   2,629 109 3,320 19,095
Honduras 442 16 41 6 9 392 10 45 4 2,012 203
Nigeria 442   13   152 277 2 2 0.06 5,000 24
Guinea 438   1   49 388   33 0.08    
San Marino 426   38   55 333 15 12,555 1,120 846 24,933
Malta 412   3   82 327 4 933 7 21,164 47,932
Jordan 402   7   259 136 5 39 0.7 20,500 2,009
Taiwan 395   6   166 223   17 0.3 51,603 2,167
Réunion 394       237 157 4 440      
Palestine 374   2   63 309   73 0.4 17,329 3,397
Georgia 370 22 3   77 290 6 93 0.8 5,027 1,260
Senegal 335   2   194 139 1 20 0.1    
Mauritius 324   9   81 234 3 255 7 8,279 6,510
Montenegro 303   4   55 244 7 482 6 3,874 6,168
Isle of Man 284   4   154 126 13 3,340 47 2,261 26,590
Vietnam 268       194 74 8 3   206,253 2,119
DRC 267   22   23 222   3 0.2    
Sri Lanka 238   7   68 163 1 11 0.3 4,768 223
Kenya 234   11   53 170 2 4 0.2 9,630 179
Mayotte 233   3   69 161 3 854 11 1,500 5,498
Guatemala 214 18 7 2 21 186 3 12 0.4 7,200 402
Venezuela 204   9   111 84 4 7 0.3 268,503 9,442
Paraguay 199 25 8   30 161 1 28 1 4,267 598
Faeroe Islands 184       169 15   3,766   5,765 117,983
El Salvador 177 13 7 1 33 137 2 27 1 9,267 1,429
Mali 171   13   34 124   8 0.6    
Martinique 158   8   73 77 17 421 21    
Guadeloupe 145   8   67 70 13 362 20    
Jamaica 143   5   21 117   48 2 1,424 481
Rwanda 138       60 78   11   6,237 482
Brunei 136   1   108 27 2 311 2 10,826 24,746
Gibraltar 132 1     105 27 1 3,918   1,760 52,239
Cambodia 122       98 24 1 7   5,768 345
Congo 117   5   11 101   21 0.9    
Trinidad and Tobago 114   8   20 86   81 6 1,282 916
Madagascar 111       33 78 1 4      
Aruba 95   2   39 54 1 890 19 1,237 11,586
Gabon 95 15 1   6 88   43 0.4    
Tanzania 94   4   11 79   2 0.07    
Monaco 93   3   12 78 2 2,370 76    
Ethiopia 92   3   15 74 1 0.8 0.03 5,389 47
French Guiana 86       51 35 1 288      
Myanmar 85   4   2 79   2 0.07 3,236 59
Bermuda 81   5   33 43 3 1,301 80 527 8,462
Togo 81   5   45 31   10 0.6 3,618 437
Somalia 80   5   2 73 2 5 0.3    
Liechtenstein 79   1   55 23   2,072 26 900 23,605
Barbados 75   5   15 55 4 261 17 900 3,132
Cayman Islands 61 1 1   7 53 3 928 15 690 10,499
Liberia 59   6   4 49   12 1    
Sint Maarten 57   9   12 36 6 1,329 210 163 3,802
Cabo Verde 56   1   1 54   101 2    
Guyana 55   6   8 41 5 70 8 213 271
French Polynesia 55         55 1 196   920 3,275
Uganda 55       20 35   1   7,693 168
Bahamas 53   8   6 39 1 135 20    
Equatorial Guinea 51       4 47   36   854 609
Libya 49   1   11 37   7 0.1 699 102
Zambia 48   2   30 16 1 3 0.1 1,696 92
Macao 45       16 29 1 69      
Guinea-Bissau 43         43   22   1,500 762
Haiti 41   3     38   4 0.3 365 32
Saint Martin 35   2   13 20 5 905 52    
Benin 35   1   18 16   3 0.08    
Eritrea 35         35   10      
Syria 33   2   5 26   2 0.1    
Sudan 32   5   4 23   0.7 0.1    
Mongolia 31       5 26   9   1,450 442
Mozambique 31       2 29   1   855 27
Chad 27       5 22   2      
Maldives 25       16 9   46   3,432 6,349
Zimbabwe 24 1 3   2 19   2 0.2 1,299 87
Antigua and Barbuda 23   3   3 17 1 235 31 73 745
Angola 19   2   5 12   0.6 0.06    
Laos 19       2 17   3   1,288 177
Belize 18   2     16 1 45 5 567 1,426
New Caledonia 18       1 17 1 63   3,002 10,515
Timor-Leste 18       1 17   14      
Fiji 17         17   19      
Malawi 16   2     14 1 0.8 0.1 343 18
Eswatini 16   1   8 7   14 0.9 714 615
Nepal 16       2 14   0.5   15,800 542
Dominica 16       8 8   222   345 4,793
Namibia 16       4 12   6   362 142
Botswana 15   1     14   6 0.4 3,441 1,463
Saint Lucia 15       11 4   82   319 1,737
Sierra Leone 15         15   2      
Curaçao 14   1   10 3   85 6 230 1,402
Grenada 14         14 2 124   92 818
Saint Kitts and Nevis 14         14   263   234 4,399
CAR 12       4 8   2      
St. Vincent Grenadines 12       1 11   108   87 784
Turks and Caicos 11   1     10   284 26 83 2,144
Falkland Islands 11       1 10   3,161   137 39,368
Greenland 11       11 0   194   912 16,065
Montserrat 11       1 10 1 2,204   36 7,212
Seychelles 11         11   112      
Suriname 10   1   6 3   17 2    
MS Zaandam 9   2     7          
Gambia 9   1   2 6   4 0.4 281 116
Nicaragua 9   1   4 4   1 0.2    
Vatican City 8       2 6   9,988      
Mauritania 7   1   2 4   2 0.2 713 153
Papua New Guinea 7         7   0.8   167 19
St. Barth 6       4 2   607      
Western Sahara 6         6   10      
Burundi 5   1     4   0.4 0.08    
Bhutan 5       2 3   6   1,166 1,511
British Virgin Islands 4 1     2 2   132      
Sao Tome and Principe 4         4   18   19 87
South Sudan 4         4   0.4      
Anguilla 3       1 2   200      
Caribbean Netherlands 3         3   114   10 381
Saint Pierre Miquelon 1         1   173      
Yemen 1         1   0.03      
Total: 2,183,964 #ERROR! 146,881 #ERROR! 552,823 1,484,260 56,591 280.2 18.8    
                       

(Table Source : worldometers.info)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ