બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / World famous gujarati car racer Bharat Dave dies coronavirus

રાજકોટ / કાર રેસમાં અનેક વખત જીતનારા ગુજરાતના ભરત દવે કોરોના સામે જિંદગીનો જંગ હાર્યા

Hiren

Last Updated: 08:56 PM, 4 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ પ્રસિધ્ધ કાર રેસ ચાલક ભરત દવેનુ નિધન થયું છે. કોરોનામાં સંક્રમિત થયેલા ભરત દવેને રાજકોટ સારવાર માટે લવાતા હતા. આ દરમિયાન રસ્તામાં જ ઓક્સિજન ખૂટી જતા નિધન થયું છે. મહત્વનું છે કે, સુરેન્દ્રનગરના ભરત દવે રાષ્ટ્રીય આંતરાષ્ટ્રીય કાર રેસમાં ભાગ લઈ અને 5 વખત તો ચેમ્પિયન બન્યા હતા.

  • વિશ્વ પ્રસિધ્ધ કાર રેસ ચાલક ભરત દવેનુ નિધન 
  • કોરોના સંક્રમિત થયેલા ભરતભાઈ દવેનું રાજકોટ જતા રસ્તામાં નિધન
  • સુરેન્દ્રનગરના ભરત દવે રાષ્ટ્રીય આંતરાષ્ટ્રીય કાર રેસમા ભાગ લઈ ચૂક્યા છે

વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર ગુજરાતના કાર રેસ ભરત દવેનું નિધન થયું છે. કોરોનામાં સંક્રમિત થયેલા ભરતભાઈ દવે રાજકોટ સારવાર માટે લવાતા હતા ત્યાંજ રસ્તામાં ઓક્સિજન ખૂટી જતા નિધન થયું છે. રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોષીપુરાના તેઓ નાનાભાઈ થતા હતા.

વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર ગુજરાતના કાર રેસર હતા ભરત દવે

ગુજરાતના સુરેન્દ્રનગરના રેસર ભરત દવે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર રેસમાં ભાગ લઇ ચૂક્યા હતા. ભરત દવેએ કાર રેસમાં મેળવેલી સિદ્ધીઓ પર નજર કરીએ તો ભરતભાઈએ દુનિયાના સાહસિક એવા હિમાચલ આફ્રિકન સફારીની કાર રેસમાં ખિતાબ મેળવ્યો હતો. 1993માં ન્યુઝીલૅન્ડમાં યોજાયેલી રેસમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ રેસમાં પ્રથમ ભારતીય હતા જે આ રેસ જીત્યા હતા. આ ઉપરાંત 5 વખત હિમાલયમાં યોજાતી કાર રેસમાં દેશનું નામ રોશન કરી ચુક્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભરત દવેની રમતને દાદ આપી હતી. રાજ્યના રમતવીરમાં તેમને એકલવ્ય એવોર્ડથી સન્માનિત પણ કરાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ