બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Final India Vs Asustralia star mitchell start comments on pitch

World Cup 2023 / વર્લ્ડકપ ફાઇનલ પહેલા જ પિચ પર કિચ-કિચ શરૂ, ઑસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીએ કહ્યું- અમદાવાદ જઈને જોઈશ પછી ખબર પડે કે...

Arohi

Last Updated: 12:55 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Final India Vs Asustralia: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વનડે વર્લ્ડકપ 2023નું ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તેના પહેલા જ પિચ પર મિચેલ સ્ટાર્કનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

  • વર્લ્ડકપ ફાઈનલ પહેલા કિચ-કિચ શરૂ   
  • પિચને લઈને સ્ટાર ખેલાડીએ આપ્યું નિવેદન 
  • કહ્યું- અમદાવાદ જઈને જોઈશ પછી...

20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વધુ એક વનડે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે થયેલા સેમીફાઈનલ પહેલા પિચ પર ખૂબ વિવાદ થયો હતો. તેના પર ICCનું નિવેદન પણ સામે આવ્યું અને ફાઈનલ મેચ પહેલા મિચેલ સ્ટાર્કનું પણ નિવેદન સામે આવ્યું છે. 

પિચ પર ઉભો થયો વિવાદ 
મુંબઈના વાનખેડે સ્ટોડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સેમીફાઈનલ રમાશે. મેચ પહેલા શરૂ થયેલા વિવાદનું કારણ છે પિચ. રિપોર્ટ્સ અનુસાર આ મેચ પહેલા ભારતે બીજી પિચ ઉપયોગ કરવાની માંગ કરી હતી. છેલ્લી ઘડીએ આ ફેરફાર પર ખૂબ કેન્ટ્રોવર્સી થઈ. આ મુદ્દા પર ICCએ ઓફિશ્યલ નિવેદન પણ આપ્યું હતું. પરંતુ આ બધુ જણાવ્યા પહેલા તમને મિચેલ સ્ટોર્કના નિવેદન વિશે જણાવીએ. 

ફાઈનલ મેચ પહેલા પ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, "ICCની પાસે તેનો સ્વતંત્ર પિચ ક્યૂરેટર છે. ત્યાંજ તેના મેનેજર જણાવે છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમદાવાદમાં પણ ICC જ પિચને લઈને કામ કરી રહ્યું હશે. મને સંપૂર્ણ વિશ્વસ છે કે આઈસીસી આ સુનિશ્ચિત કરશે કે પિચ બન્ને ટીમ્સ માટે યોગ્ય હોય. આ ટૂર્નામેન્ટમાં અમારી જે પણ મેચ થઈ છે તેમાં પિચને લઈને કોઈ સમસ્યા જોવા નથી મળી રહી."

સ્ટાર્કનું નિવેદન વાયરલ
જોકે સ્ટાર્કે આગળ કહ્યું, તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેમણે કહ્યું, "મને લાગે છે કે કાલે જ્યારે અમે અમદાવાદ પહોંચીશું તો અમને ખબર પડી જશે કે ત્યાં તાજા વિકેટ છે કે જુની..."

બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકાની વચ્ચે મેચ હતી. આ મેચમાં પણ પીચ પર ખૂબ જ ચર્ચા થઈ હતી. સ્ટોર્કે કહ્યું, "હું નિશ્ચિત રૂપથી એવું નહીં કહું કે મેં પિચનો જાણકાર છું કે પિચ કેવી રીતે પ્લે કરે. મારો મતલબ છે કે પાછલા થોડા દિવસોમાં આ ટ્રેનિંગ વખતે અભ્યાસ વિકેટ નિશ્ચિત રીતે ખૂબ જ બદલાઈ ગયો છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ