બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023 all you need to know about icc world cup all teams players prize money

World Cup 2023 / આજથી ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપનો શુભારંભ: રિઝર્વ ડેથી લઈને સુપર ઓવર સુધી, આ પોઈન્ટ્સથી સમજો ટૂર્નામેન્ટ સંબંધિત વિગતવાર માહિતી

Arohi

Last Updated: 09:37 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI World Cup 2023: છેલ્લા વનડે વર્લ્ડ કપની જેમ આ વખતે પણ 10 ટીમો ભાગ લઈ રહી છે. ભારતના 10 શહેરોમાં ટૂર્નામેન્ટના 48 મેચ રમાશે. પહેલી મેચ પાંચ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

  • આજથી વર્લ્ડ કપની શરૂઆત 
  • રિઝર્વ-ડેથી લઈને સુપરઓવર સુધી 
  • જાણો આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી ખાસ વાતો 

આજથી વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. પાંચ ઓક્ટોબરે ગઈ વખતના વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચથી ટૂર્નામેન્ટની શરુઆત થશે. રાઉન્ડ રોબિન સ્ટેજમાં 45 મેચ રમાશે જ્યારે ત્રણ મેચ નોકઆઉટ સ્ટેજમાં થશે. એટલે કે કુલ 48 મેચ રમાશે. 19 નવેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ રમાશે.  

કેટલી ટીમ ભાગ લેશે? 
વનડે વિશ્વ કપમાં આ વખતે 10 ટીમો ભાગ લેશે. જ્યારે યજમાન ભારત ઉપરાંત ડિફેંડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, રનરઅપ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રીકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ પણ ટૂર્નામેન્ટમાં રમશે. શ્રીલંકા અને નેધરલેન્ડે ક્વોલિફિકેશન રાઉન્ડ પાર કરી લાસ્ટ 10માં જગ્યા બનાવી લીધી છે. 

ક્યાં ક્યાં રમાશે મેચ? 
ભારતના 10 શહેરોમાં ટૂર્નામેન્ટની 48 મેચ રમાશે. હૈદરાબાદમાં ત્રણ મેચ, બાકીના શહેરો એટલે કે અમદાવાદ, ધર્મશાળા, દિલ્હી, ચેન્નાઈ, લખનૈઉ, પુણે, બેંગ્લોર, મુંબઈ અને કલકત્તામાં પાંચ-પાંચ મેચ રમાશે. હૈદરાબાદ, તિરૂઅનંતપુરમ અને ગુવાહાટીને વોર્મ અપ મેચનું વેન્યૂ પસંદ કરવામાં આવ્યું છે. 

પહેલી મેચ ક્યારે અને કોની વચ્ચે?  
પહેલી મેચ પાંચ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. લીગ સ્ટેજની 45 મેચ 12 નવેમ્બર સુધી રમાશે. ભારત અને નીધરલેન્ડની વચ્ચે બેંગ્લોરમાં છેલ્લી મેચ હશે. 

ભારતનું શેડ્યુલ ક્યુ છે? 
ભારતીય ટીમ વિશ્વ કપમાં પોતાની પહેલી મેચ આઠ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમશે. પહેલી મેચ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. ત્યાં જ ભારત પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રીકા અને છેલ્લી ગ્રુપ મેચ નેધરલેન્ડ સામે રમાશે. 

સેમીફાઈનલ માટે ભારત પાકિસ્નના નિયમ
પહેલી સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી સેમીફાઈનલ 16 નવેમ્બરે કલકત્તામાં રમાશે. ભારતીય ટીમ જો સેમીફાઈનલમાં પહોંચે છે તો તે પોતાની મેચ મુંબઈમાં રમશે. 

ત્યાં જ જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી તો તે કલકત્તામાં રમશે. જો સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની મેચ થાય છે કે આ ટીમ ઈન્ડિયાના કલકત્તામાં જ રમશે. આઈસીસીએ આ નિયમ શેડ્યુલ જાહેર કરતી વખતે નક્કી કર્યું હતું. 

સેમીફાઈનલ માટે ટીમ કેવી રીતે ક્વોલિફાઈ કરશે? 
રાઉન્ડ રોબિન ફોર્મેટમાં એક મેચ જીતવા પર ટીમોને બે પોઈન્ટ મળશે. પોઈન્ટ ટેબલની પહેલી ચાર ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે. સેમીફાઈનલ જીતનાર ટીમોની વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ થશે. 

વરસાદ પડ્યો તો શું થશે? 
રાઉન્ડ રોબિન સ્ટેજમાં વરસાદ કે કોઈ બીજા કારણે મેચ રદ્દ થાય તો બન્ને ટીમોને એક એક પોઈન્ટ મળશે. ત્યાં જ સેમીફાઈનલ અને ફાઈનલ રદ્દ થવા પર રિઝર્વ ડેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેચ વરસાદના કારણે રોકાઈ જશે. રિઝર્વ ડે પર તેજ સ્કોરથી મેચ ખુલશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ