બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ટેક અને ઓટો / Work news for Facebook users, there will be many changes in the profile from December 1, know what

ફિચર્સ / Facebook યુઝર્સ માટે કામના સમાચાર,1 ડિસેમ્બરથી પ્રોફાઇલમાં થઇ જશે અનેક ફેરફાર, જાણો શું

Megha

Last Updated: 03:26 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 ડિસેમ્બરથી ફેસબુક તેના પ્લેટફોર્મ પર થોડા ફેરફાર કરશે અને ખાસ વાત એ છે કે ફેસબુકના આ બદલાવ પછી તમારી પ્રોફાઇલ પર અમુક વસ્તુઓ નહીં દેખાય.

  • 1 ડિસેમ્બરથી ફેસબુક તેના પ્લેટફોર્મ પર આ ફેરફાર કરશે 
  • 1 ડિસેમ્બર પછી ફેસબુક પર નહીં દેખાય આ વસ્તુઓ

લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook ટૂંક સમયમાં જ તેમાં ઘણો મોટો બદલાવ કરવા જઈ રહ્યું છે.  જણાવી દઈએ કે કંપની તેના યુઝર્સની પ્રોફાઇલમાંથી કેટલીક વસ્તુઓ દૂર કરવા જઈ રહી છે અને આ ફેરફાર 1 ડિસેમ્બરથી ફેસબુક તેના પ્લેટફોર્મ પર કરવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે ફેસબુકના આ બદલાવ પછી તમારી પ્રોફાઇલ પર અમુક વસ્તુઓ નહીં દેખાય. કઈ વસ્તુઓ નહીં દેખાય એ વિશે અમે તમને વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. 

1 ડિસેમ્બર પછી ફેસબુક પર આ વસ્તુઓ નહીં દેખાય 
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે 1 ડિસેમ્બર પછી ફેસબુક પ્રોફાઇલ પર ઇન્ટરેસ્ટેડ ઇન, રિલીજીયન વ્યૂ, સરનામાં અને પોલિટિકલ વ્યૂ જેવી વસ્તુઓ જોવા નહીં મળે. હાલ ફેસબુક પર આ બધી મહત્વપૂર્ણ માહિતી પ્રોફાઇલ વિભાગ અને બાયોમાં જોવા મળે છે પણ 1 ડિસેમ્બર પછી આ માહિતી જોવા નહીં મળે. 

ફેસબુકમાં થવા જનાર આ ફેરવાર વિશે સૌથી પહેલા Matt Navarra (સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ) એ સ્પોટ કરીને કનવી હતી. એમને ટ્વિટ કરીને એક તસવીર પણ શેર કરી હતી જેમાં દરેકને આ ફેરફારો વિશે જણાવ્યુ હતું. એંડ દ્વારા કરવામાં આવેલ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બર, 2022થી ફેસબુક યૂઝરની પ્રોફાઇલમાંથી રિલીજીયસ વ્યૂ અને ઇન્ટરેસ્ટ જેવી બાબતોને દૂર કરવા જઈ રહ્યું છે.

કો કે આ ફેરફારોને લઈને કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો તમને યાદ હોય તો પહેલા ફેસબુકમાં લોકોની પસંદ, તેમના ધાર્મિક વિચારો, રસ અને રાજકીય વિચારો વિશે આખી કોલમ હતી અને પહેલા જ્યારે લોકો ફેસબુક પર તેમની પ્રોફાઇલ બનાવતા હતા ત્યારે તેમને આવી ઘણી કૉલમ ભરવામાં કલાકો લાગતા હતા પણ ધીમે ધીમે હવે ફેસબુક અપડેટ થઈ રહ્યું છે. 

જણાવી દઈએ કે મેટાના પ્રવક્તા એમિલ વાઝક્વેઝે જણાવ્યું હતું કે ફેસબુક માં નેવિગેટ કરવાનું સરળ બનાવવા માટે અમે કેટલાક પ્રોફાઈલ ફીલ્ડને હટાવી રહ્યા છીએ અને આ માટે અમે લોકોને નોટિફિકેશન મોકલવાનું પણ શરૂ કર્યું છે. જો કે મલ્ટી જાણકારી અનુસાર  મેટા કંપની છેલ્લા કેટલાક સમયથી નાણાકીય નુકસાનનો સામનો કરી રહી છે અને એ કારણે હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે કંપનીએ 11,000 લોકોને બહારનો રસ્તો બતાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ