બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / winter season high blood pressure know the diet

Blood Pressure / શિયાળામાં રહે છે આ બીમારીનું મોટું જોખમ! બચવા માટે આજે જ અપનાવો આ રસ્તો, નહી તો આવશે પસ્તાવાનો વારો

Kishor

Last Updated: 05:23 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની ઋતુમાં નસો અને હદય પર વધારે દબાવ પડે છે. જેના કારણે ઠંડીની ઋતુમાં હાઈટરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે.

  • ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા બની ગઈ છે સામાન્ય
  • ઠંડીની ઋતુમાં હાઈટરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરનો ખતરો
  • બચવા માટે સુપરફુડ્સ છે આશીર્વાદરૂપ

બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે આપણે અનેક બિમારીઓનો સામનો કરી રહ્યાં છે. વાત આવે બિમારીની તો અત્યારે સૌથી બિમારીનો જો કોઈ સામનો કરી રહ્યું હોય તો તે છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર. કારણ કે અત્યારે મોટાભાગના ઘરોમાં કોઈને કોઈને ડાયાબિટીસ અથવા તો બ્લડપ્રેશરની બિમારી જોવા મળે. એટલે અત્યારે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે.. એવુ નથી કે આ બિમારીનો ભોગ માત્ર વૃદ્ધ લોકો જ બની રહ્યાં છે. પણ અત્યારે યુવાનો અને નાના બાળકોમાં પણ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બિમારી જોવા મળી રહી છે.. ત્યારે લોકોએ પણ પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત બનવું જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ પણ માને છે કે ઠંડીની ઋતુમાં હાઈટરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે. 

વૈજ્ઞાનિકોએ ગજબ શોધી નાંખ્યું: ના મશીન... ના મોનીટરીંગ... ટેટૂથી માપી શકાશે બ્લડ  પ્રેશર | researchers develop tattoo that measures blood pressure

શિયાળાની ઋતુમાં નસો અને હદય પર વધારે દબાવ પડે છે. જેના કારણે બ્લડપ્રેશર વધી જાય છે.. આ સિવાય શિયાળામાં ખાવાપીવામાં પણ બદલાવ અને ફિઝિકલ એક્ટિવીટી ઓછી થાય છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને કંટ્રોલ કરવા માટે તમારે કેટલાક સુપરફુડ્સનો ઉપયોગ કરી શકો છો. તો આજે અમે આપને જણાવીએ બીપી કંટ્રોલ કરનાર કેટલાક ફુડ્સ વિશે..

અશ્વગંધા
અશ્વગંધાનો ઉપયોગ ઘણી બિમારીઓ માટે કરવામાં આવે છે. એમાં પણ બ્લડપ્રેશરની બિમારી માટે અશ્વગંધા ખુબ જ ફાયદાકારક વસ્તુ છે.. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમને પોતાના ડાયટમાં અશ્વગંધાનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. તમારે બસ રોજ સવારે ખાલી પેટે એક ચમચી અશ્વગંધા પાઉડરને એક ગ્લાસ પાણી સાથે લેવો.

લસણ
લસણના પણ ઘણા બધા નુસ્ખા છે.. લસણના ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરીને તમે હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં કરી શરો છો. તમારે રોજે સવારે ઉઠીને બસ એક લસણની કળી ખાવી. જે તમારા બ્લડ પ્રેશરને ઠીક કરવામાં મદદ કરશે.

પિસ્તા
પિસ્તામાં પોટેશિયમ, મૈગ્નેશિયમ અને મોનોઅનસૈચુરેડેટ ફેટ જેવા તમામ તત્વો જોવા મળે છે.. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હાઈ બીપીની સમસ્યાને ઠીક કરવામાં પિસ્તા ખુબ જ ઉપયોગી છે. 

મેથી
મેથી આપણા બધાના ઘરમાં હોય છે પણ આપણે તેના ગુણો વિશે જાણતા નથી.. તમને જણાવી દયે કે શિયાળાની ઋતુમાં મેથીનું સેવન કરવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. બીપીના દર્દીઓએ તો દરરોજ મેથીનું સેવન કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ