બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / will 2000 rupee note come again or not know what rbi governor said

સ્પષ્ટતા / શું હવે ફરી 1000ની નોટ લાવશે RBI? ગવર્નરે કન્ફ્યુઝન દૂર કરવા આપી દીધું મોટું નિવેદન

Arohi

Last Updated: 12:35 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2000 Rupee Note: શું ફરીથી આવશે 1000 રૂપિયાની નોટ? RBIના ગવર્નર શક્તિકાંત દાસે તેને લઈને સ્પષ્ટતા કરી છે. આવો જાણીએ તેના વિશે.

  • શું હવે ફરી 1000ની નોટ લાવશે RBI?
  • ગવર્નરે કન્ફ્યુઝન કર્યું દૂર 
  • જાણો શું કહ્યું RBIના ગવર્નરે

રિઝર્વ બેંકે 2000 રૂપિયાના નોટને પરત મંગાવી લીધી છે. 23 મે 2023થી તેને એક્સચેન્જ કરાવી શકાશે. આ વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે શું રિઝર્વ બેંક એક વખત ફરીથી 1000 રૂપિયાની નોટ જાહેર કરશે? 

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે 1000 રૂપિયાની નવી નોટ લાવવાનો હાલ કોઈ પ્રસ્તાન નથી. આ એક પ્રકારનો ઉપજાવી નાખેલો પ્રશ્ન છે. શક્તિકાંત દાશે કહ્યું કે હાલ તેના પર ચર્ચા ન થવી જોઈએ. તેમણે કહ્યું કે બજારમાં બીજા મુલ્યવર્ગની નોટો જરૂરી માત્રામાં છે. 

લીગલ ટેન્ડર બની રહેશે 2000ની નોટ 
RBIના ગવર્નરે કહ્યું કે 2000 રૂપિયાની નોટ પણ હાલ લીગલ ટેન્ડર બની રહેશે. 30 સપ્ટેમ્બર સુધી નોટ એક્સચેન્જ કરવાની તક છે. કોઈ પણ વ્યક્તિ દેશની કોઈ પણ બેંકની બ્રાન્ચમાં જઈને 20,000 રૂપિયાની મર્યાદા સુધીની 2000 રૂપિયાની નોટ બદલાવી શકે છે. 

જો કોઈ 2000 રૂપિયાની નોટ પોતાના ખાતામાં જમા કરાવે છે તો તેને ડિપોઝિટ સાથે જોડાયેલા દરેક નીયમોનું પાલન કરવાનું રહેશે. 2000 રૂપિયાની નોટ ગ્રામીણ વિસ્તારોના બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ સેન્ટર પર પણ બદલી શકાય છે. પરંતુ નોટ એક્સચેન્જની લિમિટ ઓછી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ