બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ભારત / wife cut off husband penis and flush into toilet after seeing him sexual relation with niece

હળાહળ છે ભાઈ / 15 વર્ષની ભત્રીજી સાથે સંબંધ બાંધી રહ્યો હતો પતિ, પત્નીએ પેનિસ કાપીને ટોઈલેટમાં વહાવ્યું, તસવીર લીધી

Hiralal

Last Updated: 10:43 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 વર્ષની ભત્રીજી સાથેના શારીરિક સંબંધમાં પતિને નામર્દ થવાનો વારો આવ્યો કારણ કે પત્નીએ અસ્ત્રાથી પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપીને ટોઈલેટમાં વહાવી દીધો હતો.

  • 15 વર્ષની ભત્રીજી સાથેનો શારીરિક સંબંધ પતિને ભારે પડ્યો
  • પત્નીએ અસ્ત્રાથી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
  • તસવીર લઈને ટોઈલેટમાં વહાવી દીધો 

પોતાની સગી ભત્રીજી સાથે સંબંધ બનાવવાનું એક પતિને એટલું ભારે પડ્યું કે તેને નામર્દ બનવાનો વારો આવ્યો. પત્ની પતિને 15 વર્ષની ભત્રીજી સાથે શારીરિક સંબંધ બાંધતા જોઈ ગઈ હતી અને તે એટલી બધી ઉશ્કેરાણી કે પતિનું લિંગ કાપી નાખ્યું. 

હાથપગ બાંધીને અસ્ત્રો ફેરવી દીધો 
પત્ની પહેલા પતિને લાલચ આપીને પલંગ પર લઈ જઈને કપટથી બાંધી દીધો અને તેનું પેનિસ રેઝરથી કાપી નાખ્યું. ત્યારબાદ તેણે તેને ટોયલેટમાં ફ્લશ કર્યું હતું. પહેલા તેણે લિંગ અને પતિના શરીરના નીચેના ભાગની તસવીર પણ લીધી હતી. આ પછી પતિને હોસ્પિટલમાં દાખલ કરાયો. 

પત્નીએ પોલીસમાં પહોંચીને કબૂલ્યો ગુનો 
આ ઘટના બાદ મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે અધિકારીઓને કહ્યું હતું કે, "ગુડ ઇવનિંગ ઓફિસર! હું મારી જાતને સરેન્ડર કરવા આવી છું કારણ કે મેં મારા પતિનું પેનિસ કાપી નાખ્યું છે. તેણે પોલીસને કહ્યું કે તેણે ક્યાંક સાંભળ્યું છે કે "તેને ફરીથી જોડવાનું શક્ય છે, તેથી તેણે શિશ્નને શૌચાલયમાં ફ્લશ કર્યું. 

ક્યાંની છે આ ઘટના 
આ ઘટના ભારતની નથી પરંતુ બ્રાઝિલની છે જ્યાં સંમતિથી સેક્સ માણવાની ઉંમર 14 વર્ષની છે. 2021માં પણ આવા જ એક કિસ્સાએ  બ્રાઝિલને હચમચાવી નાખ્યું હતું. જ્યારે સાઓ ગોંકલો ક્ષેત્રની એક મહિલાએ તેના પતિનું લિંગ કાપી નાખ્યું હતું અને તેને મારી નાખતા પહેલા તેને આગમાં શેકી દીધો હતો. દયાને ક્રિસ્ટિના રોડ્રિગ્સ મચાડો નામની મહિલાએ પતિ આંદ્રેની હત્યા કરી, તેનું લિંગ કાપી નાખ્યું અને તેને સોયાબીન તેલમાં તવામાં રાંધ્યું પણ હતું. 

ઈન્ડોનેશિયામાં મહિલાએ બોયફ્રેન્ડનું કાપ્યું હતું લિંગ 
આ વર્ષની શરૂઆતમાં ઈન્ડોનેશિયાની એક મહિલાએ તેના બોયફ્રેન્ડનું લિંગ કાપી નાખ્યું હતું, કારણ કે તેણે ધમકી આપી હતી કે જો તે તેની સાથે સૂવાનો ઇનકાર કરશે તો તેની સેક્સ ટેપ લીક કરી દેશે. જ્યારે તે સ્નાન કરવા જઈ રહ્યો હતો ત્યારે મહિલાએ તેના પર હુમલો કરીને તેનું પેનિસ કાપી નાખ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ