બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / why i would congratulate him kusal mendis to reporter after virat kohli scored 49th odi hundred

ક્રિકેટ / હું શું લેવા વિરાટ કોહલીને શુભકામના આપું...! આ ખેલાડીને કિંગ કોહલીથી થઈ બળતરા, ફેન્સે લગાવી ક્લાસ

Dinesh

Last Updated: 11:31 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

cricket: કુસલ મેન્ડિસને સવાલ કર્યો હતો કે, વિરાટને હમણા જ 49મી વન ડે સદી ફટકારી છે, શુ તેમ શુભકામનાઓ પાઠવવા માંગો છો ? જેના જવાબમાં કુસલ મેન્ડિસએ કહ્યું કે, હું શું લેવા વિરાટ કોહલીને શુભકામના આપું

  • કુસલ મેન્ડિસ વિરાટની સદીને લઈ થયો ટ્રોલ
  • હું કેમ તેને શુભેચ્છા પાઠવું: કુસલ
  • 'કુસલનો આ જવાબ ચાહકોને જરા પણ પસંદ ન આવ્યો'


આઈસીસી વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમની જીતની સફર યથાવત છે. કોલકતાના ઈર્ડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રવિવારે રમાઈ ગયેલી ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં ભારતે દમદાર બેટિંગ કરી 243 રન બનાવી દીધી છે. ભારતીય બોલરો સામે સાઉથ આફ્રિકા ફક્ત 83 રનોમાં સમેટાઈ ગઈ હતી. આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ 49મો વન ડે ઈન્ટરનેશનલ સતક પૂરો કર્યો હતો. સાથો સાથ ગઈકાલે વિરાટ કહોલીનો જન્મદિવસ પણ હતો. તેમનો આ 35મો જન્મદિવસ એક ખાસ યાદગાર બની ગયો છે. વિરાટે સચિનના 49 સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આઈસીસી વર્લ્ડ કપ 2023ની આજે શ્રી લંકા વસીસ બાંગ્લાદેશની મેચ રમાવાની છે. ત્યારે આ મેચ પહેલા કુસલ મેન્ડિસે શ્રીલંકા તરફથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સ દરમિયાન તેમને વિરાટ કોહલીને લઈ કેટલાક સવાલ કરવામાં આવ્યા હતા. જે સવાલનો તેમણે જવાબ આપતા કેટલાક ચાહકો તેના પર ભડક્યા હતાં.

'હું કેમ તેને શુભેચ્છા પાઠવું'
કુસલ મેન્ડિસને સવાલ કર્યો હતો કે, વિરાટને હમણા જ 49મી વન ડે સદી ફટકારી છે, શુ તેમ શુભકામનાઓ પાઠવવા માંગો છો ? જેના જવાબમાં કુસલ મેન્ડિસએ કહ્યું કે, હું કેમ તેને શુભેચ્છા પાઠવું, કુસલે આ જવાબ હસતા હસતા આપ્યો છે. કુસલનો આ જવાબ ચાહકોને જરા પણ પસંદ આવ્યો નથી. જેને લઈ અનેક ચાહકોએ ખરાબ કોમેન્ટો પણ કરી દીધી છે. 

આઠમી જીત
કોલકતાના ઈડન ગાર્ડનમાં સાઉથ આફ્રિકાને 243 રને હરાવીને ભારતે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત મેળવી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ભારતે સાઉથ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 83 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતની બોલિંગ સામે આફ્રિકાનો એક પણ ખેલાડી ટકી શક્યો નહોતો અને ધડાધડ આઉટ થતા રહ્યાં હતા. ભારત સામે આફ્રિકાનો આ ખૂબ કંગાળ પરાજય છે.

સાઉથ આફ્રિકાને મોટા રનથી પરાજય
સાઉથ આફ્રિકા જીતનો હીરો વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા રહ્યાં છે. કોહલીએ બરાબર તેના બર્થડેના દિવસે સદી ફટકારી હતી. કોહલીએ 101 રન બનાવ્યાં હતા. તો બીજી બાજુ રવિન્દ્ર જાડેજા પણ તેનો જાદુ દેખાડ્યો હતો અને સાઉથ આફ્રિકાને પાંચ મોટા બેટરને પેવેલિયન ભેગા કર્યાં હતા. આ બન્નેને કારણે જ ભારતે સાઉથ આફ્રિકાને મોટા રનથી પરાજય આપ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ