બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / While watching Kapil Sharma's show, Virat Kohli got a bill of Rs 3 lakh in 1 hour.

OMG / કપિલ શર્માનો શો જોવાના ચક્કરમાં વિરાટ કોહલીને 1 કલાકમાં આવ્યું હતુ 3 લાખ રૂપિયાનું બિલ, જાણો કેમ

Kinjari

Last Updated: 03:31 PM, 15 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિનામાં કોઇ વ્યક્તિના ફોનનું બિલ લાખો રૂપિયા આવ્યુ હોય તેવું તમે સાંભળ્યું હશે પરંતુ એક કલાકમાં કોઇના ફોનનું બિલ લાખો રૂપિયા આવ્યું હોય તેવું સાંભળ્યું છે? આવું જ કંઇક ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે થયુ હતું. કપિલ શર્માને જોવામાં વિરાટનું બિલ 3 લાખ રૂપિયા આવ્યુ હતુ.

  • કપિલ શર્મા પાછળ વિરાટના 3 લાખ ગયા 
  • ભાઇએ ફોન કરી જણાવી હતી વાત 
  • કપિલના શોમાં જ આપી હતી જાણકારી 

ઘણા વર્ષો પહેલા કલર્સ ટીવી પર પ્રસારિત થનારા શો કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં વાતચીત દરમિયાન કોહલીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. 

કપિલે કહ્યું હતું કે, ભાઇ અમારી પાસે કેટલીક તસવીરો છે, તમે અમને જણાવો કે આ ક્યાંની તસવીરો છે. ત્યારે કપિલ કોહલીની એક તસવીર બતાવે છે જેમાં કપિલનો સિગ્નેચર સ્ટાઇલ બાબાજીકા ઠુલ્લુની એક્ટિંગ કરતો જોવા મળે છે. ત્યારે વિરાટે કહ્યું કે  સર સમગ્ર ભારતમાં તમારો ક્રેઝ છે, ક્રિકેટ ટીમ સાથે મળીને તમારો શૉ જોવે છે. 

કેમ આવ્યું 3 લાખનુ બિલ 
વિરાટે કહ્યું કે, જ્યારે અમને તક મળે છે અમે તમારો શો જોઇએ છીએ. શ્રીલંકામાં અમે એરપોર્ટ પર વેઇટ કરી રહ્યાં હતા અને હું કંટાળી રહ્યો હતો ત્યારે મેં કપિલ શર્માનો વીડિયો શરૂ કર્યો હતો. ત્યાં વાઇ-ફાઇ હતુ નહી તો મેં મારા ફોનના નેટવર્કમાં જ વીડિયો શરૂ કરી દીધો હતો. 

ભાઇનો ફોન આવ્યો 
એર કલાક ઇન્ટરનેશનલ રોમિંગમાં મેં કોમેડી નાઇટ્સ વિથ કપિલ જોયુ હતુ. એક કલાક બાદ મારા ભાઇનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તું શું કરી રહ્યો છે. ત્યારે મેં ફોન પર કહ્યું કે લાઉંજમાં વેઇટ કરી રહ્યો છુ, ત્યારે તેણે કહ્યું કે 3 લાખ રૂપિયાનું બિલ આવી ગયુ છે. ત્યારે મને રિયલાઇઝ થયુ કે મેં મારા ઇન્ટરનેટ પર કપિલ શર્માનો વીડિયો જોયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ