બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / when the elephant started playing with a swing in the childrens park

મજા પડી ગઈ / VIDEO: બાળકોના હિચકાં જોઈને ગજરાજને તો મોજ પડી ગઈ! કરી એવી મસ્તી કે વીડિયો થયો વાયરલ

Premal

Last Updated: 04:16 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર આ વીડિયોને કેટલો પસંદ કરાઈ રહ્યો છે, જેનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો કે અત્યાર સુધી યુઝર્સ આ વીડિયોને 30 હજારથી વધુ વખત જોઈ ચૂક્યા છે.

  • બાળકોના પાર્કમાં હાથી હીચકાની સાથે રમી રહ્યો છે
  • ઈન્ટરનેટ પર વીડિયોએ મચાવી ધૂમ
  • યુઝર્સ આ વીડિયોને 30 હજારથી વધુ વખત જોઈ ચૂક્યા

બાળકોના પાર્કમાં હાથી હીચકાની સાથે રમી રહ્યો છે

સોશિયલ મીડિયામાં હાલમાં બાળકોના પાર્કમાં હાથી હીચકાની સાથે રમી રહ્યો છે, જેનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 30 સેકન્ડના આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હાથી કેવીરીતે પહેલા બાળકોના હીચકાની આગળ આવે છે અને પછી તેને ધક્કો મારીને પાછળ જાય છે અને પછી આગળ આવે છે. હાથી આવુ ઘણી વખત કરે છે. હાથીનો આ વીડિયો ગુવાહાટીના નરેંગે સેના છાવણી વિસ્તારનો છે. 

ગુવાહાટીમાં જોવા મળ્યો હાથી 

નરેંગે સેના છાવણી ગુવાહાટીના જે વિસ્તારમાં તેનાથી અડીને એક કૉરિડોર છે, જેમાં ખાસ કરીને હાથી જોવા મળે છે. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે આ હાથી નજીકના જ અભ્યારણ્યમાંથી ખાવાની તલાશમાં છાવણી વિસ્તારમાં આવ્યાં હશે. 

થોડા દિવસ પહેલા હાથી ફૂટબોલ સાથે રમતો હતો 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આવા એક હાથીનો વીડિયો વાયરલ થયો હતો. જે ફૂટબોલની સાથે રમી રહ્યો હતો. આ વીડિયો આસામના ગુવાહાટીના આર્મી કેમ્પનો હતો. આ વીડિયોમાં હાથી ફૂટબોલની સાથે રમી રહ્યો હતો. હાથીએ સેનાના જવાનોની સાથે ફૂટબોલમાં કેટલીક કિક પણ લગાવી હતી અને બધાને ચોંકાવી દીધા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ