બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / 'When I feel I am not good enough, I will retire'- Rohit Sharma

ક્રિકેટ / 'આવું લાગશે તો તરત નિવૃતી', રિટાયરમેન્ટને લઈને રોહિત શર્માનું મોટું નિવેદન

Hiralal

Last Updated: 04:51 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાના સફળ કેપ્ટન રોહિત શર્માએ તેની નિવૃતીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

વનડેની સાથે ટેસ્ટ ક્રિકેટમાં જેનો જોડો ન જડે તેવા કેપ્ટન રોહિત શર્માએ હવે રિટાયરમેન્ટને લઈને વાત કરી જ દીધી છે. રોહિત શર્માએ જોકે કોઈ સમય નથી આપ્યો પરંતુ શું થાય તો પોતે રિટાયરમેન્ટ લઈ લે તે વિશે વાત કરી છે. 

'સારુ નથી રમી રહ્યો' તેવી ખબર પડશે ત્યારે લઈ લઈશ નિવૃતી 
ધર્મશાળા ટેસ્ટ બાદ રોહિતે એવું કહ્યું કે એક દિવસ જ્યારે હું જાગીશ અને અનુભવીશ કે હું સારુ રમતો નથી ત્યારે તરત નિવૃતી લઈ લઈશ. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં, હું મારા જીવનની સારામાં સારી ક્રિકેટ રમી રહ્યો છે. રોહિત શર્માની આ વાત પણ સાચી પણ છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તે ભારતનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે, કારણ કે તેણે ઘણા રન અને સદી ફટકારી છે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પણ રોહિતની ગજબની રમત 
ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી જીતવામાં કેપ્ટન રોહિત શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિતે આ સીરિઝમાં 2 સદી પણ ફટકારી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ