બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ટેક અને ઓટો / Whatsapp Feature: One View Voice message feature will be soon launched

ટેક / વ્હોટ્સએપ લાવ્યું શાનદાર ફીચર! હવે વોઈસ મેસેજ ગાયબ પણ થઈ જશે, નવી સિસ્ટમનું પહેલું ડગલું પાસ

Vaidehi

Last Updated: 06:13 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Whatsappએ 2021માં વ્યૂ વન્સ ફીચર લૉન્ચ કર્યું હતું . હવે આ પ્રકારની સુવિધા વોઈસ મેસેજ માટે પણ આવી ગઈ છે. વૉટ્સએપે ડિસેપેયરિંગ વૉયસ મેસેજ ફીચર અન્ડ્રોઈડ અને iOS પર બીટા ટેસ્ટર્સ માટે શરૂ કર્યું છે.

  • વૉટ્સએપ લાવી રહ્યું છે વધુ એક ફીચર
  • વ્યૂ વન્સ ફીચર હવે વૉઈસ મેસેજ માટે પણ ઉપલબ્ધ
  • યૂઝર્સ હવે વન વ્યૂમાં વૉઈસ મેસેજ મોકલી શકશે

Whatsapp હંમેશાથી જ યૂઝર એક્સપીરિયંસને વધારવા માટે નવા-નવા ફીચર્સ રોલઆઉટ કરતું રહ્યું છે. કંપનીએ 2021માં વ્યૂ વન્સ ફીચર લૉન્ચ કર્યું હતું જ્યાં ફોટો કે વીડિયો એકવખત જોયા બાદ ગાયબ થઈ જાય છે. એ સમયે એપે ગાયબ થનારા મેસેજ કે સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મેસેજ પણ રિલીઝ કર્યાં હતાં. હવે આ જ પ્રકારની સુવિધા વૉયસ મેસેજમાં પણ આવી ગઈ છે.

ટૂંક સમયમાં લૉન્ચ થશે ફીચર
વૉઈસ મેસેજ માટે વ્યૂ વન્સ મોડ માત્ર સિલેક્ટેડ બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે. તેથી જો તમે બીટા પ્રોગ્રામમાં નથી તો તમને અત્યારે આ ફીચરનો ઉપયોગ કરવા નહીં મળે. વૉટ્સએપ આ સુવિધાને ટૂંક જ સમયમાં તમામ યૂઝર્સ માટે રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ડિસેપેયરિંગ વૉયસ મેસેજ
હવે વૉટ્સએપ આ પ્રકારની સુવિધા વૉયસ મેસેજ માટે પણ લઈને આવી રહ્યું છે. વૉટ્સએપે ડિસેપેયરિંગ વૉયસ મેસેજિસ ફીચરને એન્ડ્રોઈડ અને iOS પર બીટા ટેસ્ટર્સ માટે શરૂ કર્યું છે. આ નવો ફીચર વૉયસ મેસેજને એકવખત સાંભળવાની જ પરવાનગી આપે છે. આ બાદ વૉયસ મેસેજ ફરી સાંભળી શકાતું નથી.  રિસિવર આ ધ્વનિ સંદેશને સેવ પણ નહીં કરી શકે. નવો વૉટ્સએપ ફીચર હજુ અંડર ડેવેલોપમેન્ટમાં છે પણ હાલમાં એ કેટલાક ચોક્કસ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે.

આ રીતે યૂઝર ફીચરનું ટેસ્ટિંગ કરી શકશે
આ ફીચર હજુ ડેવેલોપ થઈ રહ્યું છે પરંતુ તમે તેને Google Play Storeથી Android 2.23.22.4 અપડેટ માટે વૉટ્સએપ બીટા અને TestFlight એપથી iOS 23.21.1.73 અપડેટ માટે વૉટ્સએપ બીટા ડાઉનલોડ કરીને ફીચર અજમાવી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ