બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / what happens if you drink soda every day read side effect of cold drink

લાઇફસ્ટાઇલ / જો તમને છે વધારે માત્રામાં કોલ્ડ ડ્રિંક પીવાની આદત, તો સાવધાન! નહીં તો સપડાઇ જશો આ ગંભીર બિમારીમાં

Manisha Jogi

Last Updated: 08:03 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને દરરોજ કોલ્ડ ડ્રિંક પીવાની આદત હોય તો તેના કારણે ગંભીર બિમારી થઈ શકે છે. કોલ્ડ ડ્રિંકમાં હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ અને અન્ય પ્રકારની શુગર હોય છે. જેના કારણે શુગર લેવલ વધી જાય છે.

  • દરરોજ કોલ્ડ ડ્રિંક પીવાથી ગંભીર બિમારી થઈ શકે છે
  • દરરોજ સોડા પીવાને કારણે ઈન્સ્યુલિન પર અસર થાય છે
  • જેના કારણે શરીરમાં કેલ્શિયમની ઊણપ થવા લાગે છે

જો તમને દરરોજ કોલ્ડ ડ્રિંક પીવાની આદત હોય તો તેના કારણે ગંભીર બિમારી થઈ શકે છે. વધુ માત્રામાં કોલ્ડ ડ્રિંક પીવાને કારણે વજન વધી શકે છે. કોલ્ડ ડ્રિંકમાં હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ અને અન્ય પ્રકારની શુગર હોય છે. જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. શુગર વધુ માત્રામાં હોવાને કારણે ઈન્સ્યુલિન પર અસર થાય છે, જેના કારણે શુગર લેવલ વધી જાય છે. 

કોલ્ડ ડ્રિંકમાં એસિડ અને શુગરની માત્રા
સોડામાં એસિડ અને શુગર વધુ માત્રામાં હોય છે, જેના કારણે દાંત પર ગંભીર અસર થાય છે. એસિડના કારણે દાંતનું ઈનેમલ પણ ખરાબ થઈ શકે છે. ઉપરાંત દાંત ડેમેજ થઈ શકે છે અને સડો થાય છે. સોડાને કારણે મોઢામાં બેક્ટેરિયા વધી જાય છે, જેથી પેઢામાં સોજો આવે છે. સોડામાં ફોસ્ફોરિક એસિડની માત્રા વધુ હોય છે. જેના કારણે શરીરમાં કેલ્શિયમની ઊણપ થવા લાગે છે. વધુ માત્રામાં સોડાનું સેવન કરવાને કારણે હાડકાં નબળા પડવા લાગે છે. 

કોલ્ડ ડ્રિંકમાં શુગર વધુ હોવાને કારણે ઓસ્ટિપોરોસિસ થવાનું જોખમ રહે છે. જેના કારણે હાઈ બીપી, હ્રદયની બિમારી, મેદસ્વીતાનું જોખમ રહે છે. કોલ્ડ ડ્રિંકના કારણે લિવર અને પાચન સંબંધિત સમસ્યા થવાનું જોખમ રહે છે. કોલ્ડ ડ્રિંકમાં રહેલ શુગરને કારણે ફેટી લિવરનું જોખમ રહે છે, જેથી NAFLD બિમારી થવાનું જોખમ વધી જાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ