બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / What are best travel options for 3 day trip in India? check list another place visit

પ્રવાસ / ભારતમાં 3 દિવસની ટ્રીપ માટે ફરવાના બેસ્ટ ઓપ્શન કયા?, ચેક કરી લો લિસ્ટ, એક ચડે એવું બીજું સ્થળ

Ajit Jadeja

Last Updated: 11:11 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુદરતી સૌદર્ય અને ઐતિહાસિક વારસાઓની મુલાકાત માટે ત્રણ દિવસનું પ્લાનિગ પુરતુ છે

Tourist Places In India : ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો અલગ-અલગ હોય છે.ભારતમાં તમે ફરવા જવાનું પ્લાનિગ કરી રહ્યા છો અને તેમા પણ તમારા પાસે માત્ર ત્રણ દિવસ છે તો તમે આ લિસ્ટમાં કોઈ એક જગ્યાએ પસંદ કરી શકો છો. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ઘણા અદ્ભુત પર્યટન સ્થળો છે.

તમે ઘણા દિવસોથી એક જ સ્થાન પર રહીને કંટાળી ગયા હશો. ફ્રેસ થવા માટે તમે દેશમાં પ્રવાસ કરવાનું પ્લાનિગ કરી રહ્યા હોય તો આ લિસ્ટ તમારે જોવું જરુરી છે. ખાસ વાત આવે છે કે આ જગ્યાઓ પર તમે 3 દિવસમાં ફરી શકો  છે. કોઈ પણ વીકએન્ડ પર અહીં પ્લાનિંગ કરીને તમે આરામથી જઈ શકો છો. આ ઉપરાંત તમામ જગ્યાઓ પર તમે ગરમીની સિઝનમાં પણ જઇ શકો છે. પરિવાર અને મિત્રો સાથે પણ જઈ શકો છો. જાણીએ ભારતમાં 3 દિવસના પ્રવાસ માટે સારી જગ્યા કઇ છે. 

3 દિવસની યાત્રામાં આ જગ્યાએ જઇ શકાય

ભારતમાં 3 દિવસની પિકનિક માટે તમે જવાનું વિચારતા હોય તો નીચેના સ્થળ તમને જરૂર પસંદ  આવશે. આ સ્થળ કુદરતી સૌદર્ય અને ઐતિહાસિક ધરોહર છે.જો તમે તમારા મનની શાંતિ માટે જવા માંગો છો તો અહી જઈ શકો છો અને તે સ્ટ્રેસ ફ્રી થઈ શકાય છે.

પ્રવાસન સ્થળો 

શિમલા, ઋષિકેશ
મૈક્લોડગંજ, નૈનીતાલ
ગોકર્ણ, જૈસલમેર
ઉદયપુર, કસોલ
જયપુર, ઉંટી
દાર્જિલિંગ, ખજુરાહો

ધાર્મિક સ્થળો પર જઇ શકાય છે

 તમારી પાસે 3 દિવસની રજા હોય તો તમે ધાર્મિક સ્થળ પર પ્રવાસ માટે કે દર્શન માટે જઇ શકો છો. જેમ કે બનારસ, અયોધ્યા, મથુરા અને પુરી વગેરે ધાર્મિક સ્થળોની યાત્રા પણ કરી  શકાય છે. આ બધા સ્થળો ફરવા માટે ત્રણ દિવસનો સમય પુરતો છે.

રાજસ્થાન પર્યટક સ્થળો

રાજસ્થાનમાં અનેક પર્યટક સ્થળો આવેલા છે. જેનો અદભૂત ઐતિહાસિક વારસો પણ છે. જયપુર, ઉદયપુર, જેલસમેરમાં દેશ સહિત વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે. જયપુરથી જેસલમેર અને ઉદયપુરથી માઉન્ટ આબુ સુધી, રાજસ્થાનના દરેક શહેર સુંદરતા, ઐતિહાસિકતા, શાહી શૈલી અને રજવાડા વારસો દર્શાવે છે. અહીંના ઐતિહાસિક મહેલો અને કિલ્લાઓ, રણની ખીણો પ્રવાસીઓને આકર્ષે  છે.

આ પણ વાંચોઃ હોટલ રુમમાં આવીને યુવાન સામે નિવસ્ત્ર થઈ ગઈ છોકરી, પછી.. મોટો ખેલ, હચમચાવતો કિસ્સો

પર્વતિય વિસ્તારોનો પ્રવાસ

આ બધા ઉપરાંત તમે પર્વતિય વિસ્તારનો પ્રવાસ પણ કરી શકાય. જેમ કે ઋષિકેશ, ગુલમર્ગ, નૈનીતાલ, મનાલી, ઔલી, મસૂરી અને શિમલા જ્યાં તમે 3 દિવસની રજામાં પણ આરામથી જઈ શકો છો અને અહીં અનેક પ્રકારની સાહસિક પ્રવૃત્તિઓ કરી શકો છો. જેમ કે રિવર રાફ્ટિંગ, ટ્રેકિંગ અને રોક ક્લાઈમ્બિંગ. તેથી જો તમારી પાસે ત્રણ દિવસની રજા હોય તો ઘરે મનને પ્રફુલિત કરવા આ સ્થળો પર પરિવાર સાથે જઇ શકો છો. કાશ્મીર ભારતીય પ્રવાસીઓ તેમજ વિદેશીઓ માટે લોકપ્રિય સ્થળ છે. કાશ્મીરની સુંદરતા અને કુદરતી વાતાવરણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. કાશ્મીરમાં તમે ગુલમર્ગ, દાલ તળાવ, પરી મહેલ, પહેલગામ અને નાગીન તળાવની મુલાકાત લઈ શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ