બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Goons Came With Woman, Was Asked To Pay Rs 15,000 at Delhi Hotel

સસ્તી હોટલથી ચેતો / હોટલ રુમમાં આવીને યુવાન સામે નિવસ્ત્ર થઈ ગઈ છોકરી, પછી.. મોટો ખેલ, હચમચાવતો કિસ્સો

Hiralal

Last Updated: 09:17 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સસ્તી હોટલમાં ઉતરતાં પહેલા 100 વાર વિચારવું જોઈએ. આ વાતની સાક્ષી પૂરતો એક મોટો કિસ્સો બન્યો છે.

સસ્તી હોટલમાં ઉતરતી વખતે સાવધાન રહેવાની જરુર છે. ગમે ત્યારે સેક્સોટોર્શન અને સતામણી થઈ શકે છે. દિલ્હીના પહાડગંજ એરિયામાં આવેલી એક સસ્તી હોટલમાં ઉતરેલા યુવાન સાથે એક ભયંક ઘટના બની અને 1000 રુપિયાની હોટલમાં અનેક ગણા વધારે પૈસા લૂંટાવાનો વારો આવ્યો અને અધુરામાં પુરુ તેના ફોટા પણ નગ્ન છોકરી સાથે ઝડપાઈ ગયાં હતા તેથી તેને હવે બોલાયેવું રહ્યું નથી. 

રુમમાં ઘુસી આવ્યાં છોકરી 
દીપિકા નારાયણ ભારદ્વાજ નામની એક સામાજિક કાર્યકરે આ આખો કિસ્સો ટ્વિટર પર કહી સંભળાવ્યો છે. દીપિકાએ કહ્યું કે ભારદ્વાજે કહ્યું કે તેણીને તેના મિત્રના સાથીદાર વિશે ખબર પડી, જેણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નજીક સ્થિત પર્વતગંજ વિસ્તારમાં એક સસ્તી હોટેલ બુક કરી હતી અને તે રોકાયો નહોતો પરંતુ ખાલી સામાન રાખવા માટે જ રુમ બુક કરાવી હતી. કામ પૂરુ થયાં બાદ તે સામાન લેવા હોટલ પર આવ્યો ત્યારે અચાનક તેના રુમમાં 5 ગુડાંઓ એક છોકરી સાથે ધસી આવ્યાં હતા અને યુવાનને થપ્પડ મારવા લાગ્યા હતા, આ દરમિયાન છોકરીએ તેના કપડાં કાઢી નાખ્યાં અને પેલા યુવાન સાથે ફોટા પડાવ્યાં હતા. 

નગ્ન ફોટાને આધારે 15000 પડાવ્યાં
ત્યાર બાદ ગુંડાઓએ યુવાનને કહ્યું હતું કે તારે તારા ફોટા ફરતાં ન કરવા હોય તો 15,000 રુપિયા આપવા પડશે. ડરી ગયેલા યુવાને તરત 15000 આપી દીધાં હતાં અને ત્યાંથી તરત ભાગી નીકળ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ