બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / west bengal kolkata hooghly lathicharge stampede at singer shaan concert

પશ્ચિમ બંગાળ / હુગલીમાં સિંગર શાનના કોન્સર્ટમાં લાઠીચાર્જ, ભાગદોડ મચતા 4 ઘાયલ, પોલીસે આ કારણે કરી ડંડાવાળી

Premal

Last Updated: 04:39 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ગુરૂવારે રાત્રે સિંગર ગાયકના કૉન્સર્ટ દરમ્યાન ભારે ભીડ ઉમટી હતી. ટોળાને કાબુ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. જેમાં ચાર લોકો ઘાયલ થયા છે.

  • હુગલીમાં સિંગર શાનના કોન્સર્ટમાં લાઠીચાર્જ
  • ટોળાને કાબુ કરવા માટે પોલીસે કર્યો લાઠીચાર્જ
  • ચાર લોકો થયા ઘાયલ

જાણીતા ગાયક શાનના કોલેજ ફેસ્ટ દરમ્યાન થયો હોબાળો

પશ્ચિમ બંગાળમાં કૉલેજ ફેસ્ટ દરમ્યાન સિંગર કેકેની મોતની યાદો હજી જૂની થઇ નથી. આ દરમ્યાન પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ઉત્તરપાડા પીરી મોહન કોલેજમાં જાણીતા ગાયક શાનના કોલેજ ફેસ્ટ દરમ્યાન હોબાળો થયો. કોલેજ ફેસ્ટના છેલ્લાં દિવસે શાનનુ ગીત સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ અવ્યવસ્થા સામે લડવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. લાઠીચાર્જથી બચવા માટે દોડધામ કરી રહેલા વિદ્યાર્થીઓએ દોડાદોડ કરી હતી. ચાર લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે જણાને ઉત્તરપાડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

પોલીસે કોઈની ધરપકડ કરી નથી 

બોલીવુડ ગાયક શાન કૉલેજ ફેસ્ટમાં આવી રહ્યાં છે. હુગલીના અલગ-અલગ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા. ઘટનાસ્થળે કેટલાંક સ્થાનિકો જમા થયા. ત્યારબાદ ગુરૂવારે રાત્રે આ દુર્ઘટના થઇ છે. જો કે, પોલીસે અત્યાર સુધી કોઈની ધરપકડ કરી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ