બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Well-known comedian Hakabha Gadhvi left social media

હતોત્સાહ / હસાવતા કલાકારને સોશિયલ મીડિયાએ રડાવ્યા..! હકાભાએ આ માટે છોડ્યું સોશિયલ પ્લેટફોર્મ

Vishnu

Last Updated: 11:47 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વેદના કોઈ એક કલાકારની નથી સોશિયલ મીડિયા હીરો પણ બનાવે છે અને હતોત્સાહ પણ કરે છે

  • હકાભાએ આ માટે છોડ્યું સોશિયલ મીડિયા
  • સોશિયલ મીડિયા એક સિક્કાણી બે બાજુ
  • અનેક કલાકારો સોશિયલ મીડિયાથી પરેશાન

હા, આધુનિકયુગના આવા તણાવગ્રસ્ત માહોલમાં આવા કલાકારનો ઉદેશ્ય લોકોને આનંદ કરાવવાનો જ હોય છે...લોકોને આનંદ કરાવવો એ તેમનો વ્યવસાય તો છે જ  પરંતુ આ વ્યવસાય બીજા વ્યસાય કરતાં ઘણો જુદો છે...જ્યારે કલાકાર લોકો વચ્ચે સ્ટેજ પર આવે છે ત્યારે તેઓ પોતાના દુખને ભૂલીને લોકોને હસાવે છે...જો કે ક્યારેક ક્યારેક તેઓ મજબૂર થઈને લાગણીવશ બનીને પોતાની વેદના પણ વ્યક્ત કરે છે..લોકોને હસાવતા એક કલાકારને પણ કેવી બાબતો રડાવી જાય છે

સોશિયલ મીડિયાનિ કોમેન્ટો અને ટીકાથી અનેક લોકો ભયમાં

હા અનેક કલાકારોની અનુભૂતિને વ્યક્ત કરતાં આ હાસ્યકલાકાર હકાભાની વાત નજરઅંદાજ કરવા જેવી નથી આજે જ્યારે સોશિયલ મીડિયાએ અનેક કલાકારોને નવી ઓળખ અને પ્લેટફોર્મ પૂરા પાડ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા અનેક કલાકારોને નિરાશ પણ કરી રહ્યા છે.આજે અનેક કલાકારો  સોશિયલ મીડિયા પરની કોમેન્ટો અને ટીકાથી ભયમાં જીવી રહ્યા છે અને સોશિયલ મીડિયા છોડી રહ્યા છે. હાસ્ય કલાકાર હકાભા પણ તેમાંના એક છે. વીટીવીએ જ્યારે તેમની સાથે વાત કરી તો તેમણે પોતાની વેદના કંઈક આ રીતે વ્યક્ત કરી.

સોશિયલ મીડિયા પર વિવેક જાગૃતિ જરુંરી

આજે જ્યારે સોશિયલ મીડિયાએ અનેક કલાકારોને નવી ઓળખ અને પ્લેટફોર્મ પૂરા પાડી રહ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા અનેક કલાકારોને નિરાશ પણ કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયાના ઉપયોગમાં જનસાધારાણની વિવેક જાગૃતિ એ સમયની માગ બની ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ