બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / weekly tarot horoscope in gujarati saptahik tarot card reading rashifal

સાપ્તાહિક રાશિફળ / ટેરો ભવિષ્ય દર્શન: 7 દિવસ સુધી આ રાશિના જાતકોને જલસા, પૈસાની વધશે આવક, જુઓ તમારું રાશિફળ

Manisha Jogi

Last Updated: 11:43 AM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળ ગોચર અને બુધ ઉદય કેટલીક રાશિઓને શુભ ફળ પ્રદાન કરશે. મે મહિનાનું બીજુ સપ્તાહ કેટલીક રાશિઓ માટે પ્રગતિ અને ધન પ્રદાન કરનાર સાબિત થશે.

  • જાણો 8 થી 14મેનું રાશિફળ. 
  • આ રાશિના જાતકોને જીવનમાં મળશે સફળતા. 
  • નાણાંકીય લાભ થશે. 

 
સાપ્તાહિક ટેરો રાશિફળ અનુસાર મે મહિનાનું બીજુ સપ્તાહ કેટલીક રાશિઓ માટે પ્રગતિ અને ધન પ્રદાન કરનાર સાબિત થશે. મંગળ ગોચર અને બુધ ઉદય કેટલીક રાશિઓને શુભ ફળ પ્રદાન કરશે.
 

  • મેષ: સંપત્તિથી લાભ થશે. જે પણ કામ અટકેલ છે, તે ઝડપથી થવા લાગશે. શુભ સમાચાર મળશે. ઉપલબ્ધિ પ્રાપ્ત તઈ શકે છે. 
  • વૃષભ: આ સપ્તાહમાં માન સમ્માન, ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. ઉચ્ચ પદાધિકારીઓ સાથે સારા સંબંધ બનશે. 
  • મિથુન: આ સપ્તાહમાં નાણાંકીય લાભ થશે, નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે. 
  • કર્ક: કરિઅરમાં ફેરફાર થઈ શકે છે. નવી નોકરી જોઈન કરી શકો છો, ટ્રાન્સફર થઈ શકે છે. સત્તાથી લાભ થશે. 
  • સિંહ: આ સપ્તાહમાં સામાજિક અને ધાર્મિક કાર્યોમાં એક્ટીવ રહેશો. આરોગ્યનું ધ્યાન રાખો.
  • કન્યા: જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થઈ શકે છે. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. 
  • તુલા: ધર્મ અને આધ્યાત્મમાં રુચિ રહેશે. ટ્રાવેલ કરવા બાબતે અને તમારા નસીબ બાબતે વિચારણાં કરી શકો છો. કરિઅરમાં ફેરફાર થઈ શકે છે. લોકપ્રિયતામાં વધારો થશે. 
  • વૃશ્વિક: તમારા કામની સરાહના કરવામાં આવશે. તમારો દુશ્મન તમારી ઈર્ષ્યા કરશે. બજેટ અનુસાર ખર્ચા કરો. 
  • ધન: કરિઅરમાં ફેરફાર કરવાની વિચારણાં કરી શકો છે. આરોગ્ય પર જોખમ ઊભું થઈ શકે છે. સંબંધોમાં તણાવ સર્જાઈ શકે છે. 
  • મકર: આ સપ્તાહે સમસ્યા થવાની સંભાવના હોવાને કારણે આરોગ્યનું ખાસ ધ્યાન રાખો. આખુ સપ્તાહ ભાગદોડ થઈ શકે છે. 
  • કુંભ: ભવિષ્ય માટેની યોજના બનાવી શકો છો. તમારું ભાગ્ય તમારો સાથ આપશે. મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે અને સફળતા મળશે. 
  • મીન: અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. નવી નોકરી શોધી રહ્યા છો, તો સફળતા મળી શકે છે. લગ્નજીવન સુખી રહેશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ