બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / weekly gold price 3 to 7 july new rate of gold

IBJA / આવો ચાન્સ જલ્દી નહીં મળે! સોનાના ભાવ ત્રણ મહિનાના નીચલા સ્તર પર, આખા અઠવાડિયામાં આવા રહ્યા રેટ્સ

Manisha Jogi

Last Updated: 10:42 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MCX પર સોનાની કિંમત છેલ્લા ત્રણ મહિનાના નિમ્ન સ્તરે પ્રતિ 10 ગ્રામે 58,350 પર પહોંચી ગઈ છે. IBJA રેટ્સ અનુસાર આ સપ્તાહે સોનાની કિંમતોમાં તેજી આવી છે.

  • જુલાઈના શરૂઆતના સપ્તાહમાં સોનાની કિંમતોમાં તેજી
  • પ્રતિ 10 ગ્રામે 391ની તેજી જોવા મળી
  • આ સપ્તાહે સોનાની કિંમતોમાં તેજી 

જૂનમાં સોનાની કિંમતોમાં ઘટાડો થતા જુલાઈના શરૂઆતના સપ્તાહમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળી છે. અમેરિકી ફેડ દરમાં તણાવ સર્જાવા છતાં સોનાની કિંમતોમાં વધારો થયો નથી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શુક્રવારે પ્રતિ 10 ગ્રામે 391ની તેજી જોવા મળી હતી. MCX પર સોનાની કિંમત છેલ્લા ત્રણ મહિનાના નિમ્ન સ્તરે પ્રતિ 10 ગ્રામે 58,350 પર પહોંચી ગઈ છે. IBJA રેટ્સ અનુસાર આ સપ્તાહે સોનાની કિંમતોમાં તેજી આવી છે. 

સોનાની કિંમતમાં તેજી
સોનાની કિંમતોમાં જૂનમાં ઘટાડો થવા છતાં જુલાઈમાં સોનાની કિંમતમાં સામાન્ય વધારો થયો છે. આ સપ્તાહે છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે 10 ગ્રામ સોનાની કિંમ 58,351 નોંધાઈ છે. ગયા સપ્તાહે છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે 10 ગ્રામ સોનાની કિંમ 58,027 નોંધાઈ હતી. હાલમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામે 59 હજાર કરતા ઓછી છે. 

આ સપ્તાહે સોનાની કિંમત
IBJA રેટ્સ અનુસાર આ સપ્તાહે પહેલા કારોબારી દિવસે સોમવારે 10 ગ્રામ સોનાની કિંમત 58,139 રૂપિયા હતી. મંગળવારે 10 ગ્રામ સોનાની કિંમત 58,428 રૂપિયા હતી. બુધવારે 10 ગ્રામ સોનાની કિંમત 58,469 રૂપિયા હતી. ગુરુવારે 10 ગ્રામ સોનાની કિંમત 58,557 રૂપિયા હતી. શુક્રવારે 10 ગ્રામ સોનાની કિંમત 58,351 રૂપિયા પર બંધ થઈ છે. 

સોનુ કેટલું મોંઘુ થયું?
ગયા સપ્તાહે છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે 10 ગ્રામ સોનાની કિંમત 58,027 રૂપિયા હતી. જેથી આ સપ્તાહમાં સોનાની કિંમતમાં 504 રૂપિયાનો વધારો થયો છે. ગુરુવારે સોનુ સૌથી મોંઘુ હતું, ત્યારે સોનાની પ્રતિ 10 ગ્રામ 58,557 રૂપિયા હતા. સોમવારે સોનાની સૌથી ઓછી કિંમત 58,139 રૂપયા હતી. 

24 કેરેટવાળા સોનાનો ભાવ
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 7 જુલાઈ 2023ના રોજ 24 કેરેટ સોનાની કિંમત 58,586 રૂપિયા હતા. 22 કેરેટ સોનાની કિંમત 58,351 રૂપિયા હતી. આ પ્રકારે રેટની ગણતરી ટેક્સ વગર કરવામાં આવી છે. સોના પર GST અલગથી આપવાનો રહે છે, મેકિંગ ચાર્જ પણ આપવાનો રહે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ