બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

VTV / વિશ્વ / Extra / we-support-india-s-right-to-self-defense-says-us-nsa-to-ajit-doval

NULL / આત્મરક્ષા ભારતનો અધિકાર: અમેરિકાના NSAએ અજીત ડોભાલ સાથે કરી વાત

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારત પુલવામા આતંકી હુમલા બાદ આ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન અને જૈશ-એ-મહોમ્મદને જડબાતોડ જવાબ આપવાની તૈયારીમાં છે. આ હુમલા બાદ અમેરિકા સહિત દુનિયા અનેક દેશો ભારતને સમર્થન કરી રહ્યાં છે.

આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જોન બોલ્ટને પણ જણાવ્યું છે કે ભારતને આત્મરક્ષા કરવાનો અધિકાર છે અને આ મામલે અમેરિકા ભારતની સાથે છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જોન બોલ્ટને ભારતીય સમકક્ષ અજિત ડોભાલ સાથે વાતચીતમાં કહ્યું છે કે અમેરિકા ભારતને આત્મરક્ષાના અધિકાર માટે સમર્થન કરે છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જણાવ્યું કે મે અજિત ડોભાલ સાથે વાતચીતમાંકહ્યું કે અમે આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આતંકી હુમલાની નિંદા કરી હતી.

આ અગાઉ વ્હાઉટ હાઉસ અને અમેરિકના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ આ હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે પાકિસ્તાને પોતાના દેશની અંદર આતંકવાદીઓને સમર્થન કરવાનું બંધ કરવું જોઇએ.

જમ્મૂ-કશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલા મામલે અમેરિકી NAS જોન બોલ્ટને NSA અજીત ડોભાલ સાથે વાતચીત કરી છે. જેમાં તેમણે આત્મરક્ષા ભારતનો અધિકાર હોવાનું જણાવ્યું છે. પુલવામા હુમલાને પગલે ભારતના નિર્ણયના સમર્થનમાં અમેરિકા આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ