બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / WC Finals: Team India is ready to take a revenge of 2003 WC against Australia

World Cup 2023 / ટીમ રોહિત... સુપરહિટ! કોહલી છે તો `વિરાટ' વિજય નક્કી, ત્રીજી વખત વિશ્વકપ જીતવા ઉતરશે રોહિતસેના

Vaidehi

Last Updated: 08:03 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે આજે અમદાવાદમાં વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ રમવામાં આવશે. કોહલીનાં ટૂર્નામેન્ટમાં વિસ્ફોટક પ્રદર્શન ઑસ્ટ્રેલિયાની ટીમ માટે ખતરો ઊભો કરી શકે છે.

  • ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાશે WC 2023 ફાઈનલ
  • વિરાટ કોહલીની વિસ્ફોટક બેટિંગ ઑસ્ટ્રેલિયા માટે ચિંતાનો વિષય 
  • આ ટૂર્નામેંટમાં કોહલીએ બનાવ્યાં છે 700થી વધુ રન

ક્રિકેટનાં ઈતિહાસમાં 2 સૌથી મોટી ટીમ 20 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપ ફાઈનલમાં આમને-સામને થવા જઈ રહી છે. વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ બસ થોડા જ કલાકોમાં અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ જશે.  ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઑસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પોતાની બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી છે. દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી આ મેચમાં પોતાનું વિસ્ફોટક પર્ફોર્મન્સ આપી શકે છે.

કોહલીની બેટિંગ ઑસ્ટ્રેલિયા માટે મુશ્કેલીમાં વધારો
વિરાટ કોહલીની અગ્રેસિવ બેટિંગ ઑસ્ટ્રેલિયા માટે મુશ્કેલીજન્ય બની શકે છે. કોહલીએ આ વિશ્વકપમાં 3 સદીઓ ફટકારી હતી. તેમણે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે 117 રન બનાવ્યાં હતાં. દક્ષિણ આફ્રીકાની સામે 101 રન બનાવ્યાં હતાં જ્યારે બાંગ્લાદેશની સામે 103 રન ફટકાર્યાં હતાં. વિરાટે ઑસ્ટ્રેલિયાની સામે ચેન્નઈમાં થયેલ મેચમાં 85 રનોની ઈનિંગ રમી હતી. જો તે ફાઈનલમાં પણ આ જ રીતે રમ્યાં તો ઑસ્ટ્રેલિયાનાં બોલર્સની હાલત ખરાબ થઈ શકે છે.

ભારત પાસે મજબૂત બેટિંગ લાઈનઅપ
ટીમ ઈન્ડિયાનું બેટિંગ લાઈનઅપ ઘણું મજબૂત છે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની સાથે-સાથે કે.એલ રાહુલ પણ સંકટની સ્થિતિમાં ટીમને સંભાળવાનું જાણે છે. કોહલી આ વખતે સૌથી વધુ રન બનાવવાનાં મામલામાં ટૉપ પર છે. તેમણે હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં 711 રન બનાવ્યાં છે જેમાં 3 સદીઓ ફટકારી હતી. રોહિતે 550 રન બનાવ્યાં છે. ભારત પાસે બેટિંગની સાથે-સાથે બોલિંગ માટે પણ ઘણાં સારા ખેલાડીઓ છે. મોહમ્મદ શમી આ વખતનાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. શમીની સાથે જસપ્રીત બુમરાહે પણ પ્રશંસનીય પ્રદર્શન આપ્યું છે.

ભારત પાસે હારનો બદલો લેવાનો મોકો
ટીમ ઈન્ડિયાની પાસે ઑસ્ટ્રેલિયાથી 20 વર્ષ જૂની હારનો બદલો લેવાનો મોકો છે. ઑસ્ટ્રેલિયાએ વિશ્વકપ 2003ની ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાની એ હારનો બદલો હવે રોહિત શર્માની ટીમ લઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ