બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અમદાવાદ / VTV Exclusive Gujarat Govt cancels earlier order of higher Tariffs to power companies

નિર્ણય / VTVની ખબર પર સરકારની મહોર: આયાતી કોલસા આધારિત વીજ મથકોના ટેરીફનો ઠરાવ રદ્દ

Hiren

Last Updated: 12:39 AM, 10 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવર સેક્ટરની મોટી કંપનીઓને ગુજરાત સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. પાવર પુરવઠો આપતી આ કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની જે મંજૂરી આપવામાં આવી હતી તે રદ્દ કરી દેવામાં આવી છે. કોલસાના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તો આ અંગે રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે જાહેરાત કરવામાં આવી છે. તો આ અગાઉ સૌપ્રથમ vtvgujarati.com દ્વારા આ અંગે Exclusive માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકારે VTVની ખબર પર મહોર લગાવી છે.

  • પાવર કંપનીઓને વધુ ટેરીફ વસુલવાની મંજૂરી રદ્દ
  • VTVની ખબર પર સરકારની મહોર
  • સરકારે અગાઉ વધુ ટેરીફ માટે આપી હતી છૂટ 

વર્ષ 2018માં ગુજરાત સરકારે પાવર કંપનીઓને ઊંચા ટેરીફની મંજૂરી આપી હતી. જોકે આ મંજૂરીને સરકારે પાછી ખેંચી લીધી છે. જેને લઇને ગુજરાતમાં અદાણી, ટાટા અને એસ્સાર કંપનીને જોરદાર ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે, આ અંગે રાજ્ય સરકારની જાહેરાત પહેલા જ vtvgujarati.com દ્વારા આ અંગે શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. ત્યારે હવે vtvgujarati.comની ખબર પર સરકારે મહોર લગાવી છે. 

VTVની આ ખબર પર સરકારની મહોર

રાજ્ય સરકાર દ્વારા રાજયમાં સ્થિત આયાતી કોલસા આધારિત પાવર પ્રોજેકટ્સના પ્રશ્નોના નિરાકરણ અન્વયે, વિશાળ જાહેર હિતને લક્ષમાં રાખીને આર.કે. અગ્રવાલ (રીટાયર્ડ સુપ્રીમ કોર્ટ જસ્ટીસ)ની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટી (High Power Committee - HPC)ની રચના કરવામાં આવી હતી. હાઇ પાવર કમિટીની ભલામણો તથા તેના ઉપર લીધેલ નિર્ણયોને મંત્રીમંડળ સમક્ષ રજુ કર્યા બાદ મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા  1 ડિસેમ્બર 2018ના નીતિ વિષયક નિર્ણય થકી HPCની ભલામણોને સ્વીકારવામાં આવી હતી.

તારીખ 1 ડિસેમ્બર 2018નાં ઠરાવનો મૂળભૂત ઉદ્દેશ 4805 મે.વો. જેટલો વીજ પુરવઠો ગ્રાહકોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવી વીજ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો હતો. વધુમાં, ઈન્ડોનેશીયામાં કોલસાનાં માર્કેટનાં ટ્રેન્ડ અને બદલાયેલ પરિસ્થિતિમાં જાહેર હિતનું સંપૂર્ણપણે રક્ષણ થાય તે હેતુને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2018ના ઠરાવને તેના તમામ ઉદ્દેશો અને હેતુઓ હાંસલ ન થતા હોવાથી રદ્દ (revoke) કરવામાં આવ્યો છે. ત્યારે હવે આયાતી કોલસા આધારિત વીજ મથકોના ટેરીફ અંગે ભવિષ્યમાં ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ