બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB: 60 years old petrol bill went viral on social media, know the price

VIDEO / VTV AJAB GAJAB: સોશિયલ મીડિયા પર વાયરલ થયું 60 વર્ષ જૂનું પેટ્રોલનું બિલ, કિંમત જાણીને કહેશો 'ભારે સસ્તું..'

Megha

Last Updated: 03:27 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીની સાથે પેટ્રોલના ભાવ પણ એટલા વધી ગયા છે કે ગાડી લઈને ક્યાંય ફરવા જવું હોય તો 100 વખત વિચારવું પડે, એવામાં હાલ 60 વર્ષ જૂનું પેટ્રોલનું એક બિલ વાયરલ થયું છે.

  • 60 વર્ષ જૂનું પેટ્રોલનું એક બિલ વાયરલ થયું 
  • પાંચ લીટર પેટ્રોલની કિંમત 3 રૂપિયા સાંઠ પૈસા હતી
  • એક લીટર પેટ્રોલ ફક્ત 72 પૈસામાં મળતું હતું

અત્યારે તો મોંઘવારી આસમાને પંહોચી છે.. અમારા જમાનામાં તો પાણીના ભાવે વસ્તુઓ મળતી.. આપણા વડીલો પાસેથી ઘણી વખત આવી વાતો સાંભળવા મળતી હોય છે અને આ વાતને સાચું કરતું એક બિલ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

આ દિવસોમાં મોંઘવારીની સાથે પેટ્રોલના ભાવ પણ એટલા વધી ગયા છે કે ગાડી લઈને ક્યાંય ફરવા જવું હોય તો 100 વખત વિચારવું પડે, એવામાં હાલ 60 વર્ષ જૂનું પેટ્રોલનું એક બિલ વાયરલ થયું છે. આ બિલ વર્ષ 1963નું છે અને એ સમયે પાંચ લીટર પેટ્રોલની કિંમત 3 રૂપિયા સાંઠ પૈસા હતી એટલે કે એક લીટર પેટ્રોલ ફક્ત 72 પૈસામાં મળતું હતું.

જો એક રીતે ગણતરી કરવા જઈએ તો આજના 1 લીટર પેટ્રોલની કિંમતમાં એ સમયે 100 લીટરથી વધુ પેટ્રોલ ખરીદી શકાતું હતું 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટો એક કેશમેમો છે અને માનવામાં આવી રહ્યું છે કે આ કેશમેમો પેટ્રોલ ભરાવ્યા બાદ ગ્રાહકને આપવામાં આવ્યું હશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ