બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vivan of Alidar village Gir-Somnath also needs an injection of Rs 16 crore

હેલ્પ પ્લીઝ / વિવાનને બચાવી લો..SMA-1 નામની બીમારીના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર

Shyam

Last Updated: 10:29 PM, 7 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના આલિદરના વિવાન નામના બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી, 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો પાસે માગી મદદ

  • વિવાનને બચાવવો છે 
  • ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો 
  • SMA હારશે વિવાન જીતશે

સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બિમારીથી પીડાતા ગીર સોમનાથના અઢી માસના વિવાનને મદદની જરૂર છે. તો આજે સોમનાથ ખાતે મુખ્યમંત્રીએ પણ આ બાળક માટે CM ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. આલીદર ગામના વાઢેર પરિવારમાં અનેક વર્ષો બાદ વિવાનનો જન્મ થયો. જેને લઈને પરિવાર ખુશ હતો. પરંતુ દોઢ માસમાં જ જાણવા મળ્યું કે તેને ગંભીર બિમારી છે.  અને તેની સારવાર માટે 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. અચાનક ખુશીનો માહોલ ચિંતામાં ફરી ગયા, તેવામાં હવે ધૈર્યરાજના માતા-પિતાની જેમ વિવાનના માતા-પિતાએ મદદની ગુહાર લગાવી છે. ત્યારે કેવી છે વિવાનની સ્થિતિ. અને મદદ માટે ગુહાર લગાવતા પરિવારની આર્થિક સ્થિતિ જુઓ આ રિપોર્ટમાં..

ગીર સોમનાથના આલિદરના વિવાન નામના બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો પાસે મદદ માગી છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ હાલ હેરાન પરેશાન છે. અશોકભાઇના કહ્યું થોડા સમય પહેલા પુત્ર બીમાર પડતા જૂનાગઢ સિવિલ લઈ જવાયો હતો..શ્વાસમાં તકલીફ પડવાના કારણે રિપોર્ટ કરાવ્યા હતા અને ચેન્નઈ મોકલ્યા હતા બાદમાં ખબર પડી કે, આ બાળકને આ ગંભીર બીમારી છે. ધૈર્યરાજને આ જ પ્રકારની બીમારી હતી અને તેને ગુજરાતની પ્રજાએ દાન આપીને 16 કરોડ એકત્ર કર્યા હતા. ત્યારે અશોકભાઈ પણ પોતાના પુત્રને બચાવવા ગુજરાતની પ્રજાને અપીલ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ