બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / સ્પોર્ટસ / vinesh bhogat other wrestlers breaks down after sanjay singh win wfi

છલકાયું દુઃખ / ચૂંટણી અખાડામાં બૃજભૂષણની જીત બાદ રડી પડ્યા પહેલવાનો, વિનેશ ફોગાટે કહ્યું- યુવતીઓનું શોષણ થતું રહેશે

Arohi

Last Updated: 04:16 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vinesh Bhogat:  વિનેશ ફોગટે કહ્યું, "હવે સંજય સિંહને કુશ્તી મહાસંઘનો પ્રમખ પસંદ કરવામાં આવ્યો છે તો મહિલા પહેલવાન ઉત્પીડનનો સામનો કરતી રહેશે."

  • ચૂંટણી અખાડામાં બૃજભૂષણની જીત
  • જીત બાદ રડી પડ્યા પહેલવાનો
  • વિનેશ ફોગાટે કહ્યું- યુવતીઓનું શોષણ....

ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ પદની ચુંટણીમાં બૃજભૂષણ શરણ સિંહના વિશ્વાસપાત્ર સંજય સિંહની જીત બાદ વિરોધ-પ્રદર્શન કરનાર પહેલવાનમાં શામેલ વિનેશ ફોગટ રૂમની સામે જ રડી પડ્યા. વિનેશ ફોગટ તે પહેલવાનોમાંથી એક છે જે યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુશ્તી ફેરેશનના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહના વિરૂદ્ધ લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. 

વિનેશ ફોગાટ સંજય સિંહની જીત પર વિરોધ વ્યક્ત કરતા કેમેરાની સામે જ રડી પડ્યા જ્યારે સાક્ષ્મી માલિકે પોતાની કુશ્તીના શૂઝ ટેબલ પર મુકીને સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 

કેમેરાની સામે જ રડી પડ્યા પહેલવાન 
વિરોધ પ્રદર્શન કરનારમાં સાક્ષી મલિક, બજરંગ પુનિયા, વિનેશ ફોગટ સહિત અન્ય પહેલવાન શામલ રહ્યા. ફેડરેશનની ચુંટણી રિઝલ્ટ સામે આવ્યા બાદ આ પહેલવાનોએ મીડિયાને સંબોધિત કર્યું અને તે લોકો કેમેરાની સામે જ રડી પડ્યા. 

જણાવી દઈએ કે 12 વર્ષો સુધી ભારતીય કુશ્તી મહાસંઘના નેતૃત્વ કરનાર બૃજ ભૂષણ શરણ સિંહને આ વર્ષની શરૂઆતમાં પદ છોડવું પડ્યું. જેના બાદ એક વખત ફરીથી ચુંટણી કરાવવામાં આવી. બીજેપી સાંસદના સહયોગી સંજય સિંહે ફક્ત ચુંટણી જીતીને મુખ્ય પદ પર તેમની જગ્યા લીધી 

હજુ પણ ન્યાયની આશા-વિનેશ ફોગટ
વિનેશ ફોગટે કહ્યું, જ્યારે જ્યારે સંજય સિંહને કુશ્તી મહાસંધના પ્રમુખ પસંદ કરવામાં આવ્યા ત્યારે મહિલા પહેલવાન ઉત્પીડનનો સામનો કરતી રહેશે. ત્યાં જ સાક્ષી મલિકે પણ કુશ્તી છોડવાની જાહેરાત કરી નાખી છે. 

રાષ્ટ્રમંડલ અને અશિયાઈ રમતમાં દેશને સ્વર્ણ પદક અપાવનાર વિનેશ ફોગટે કહ્યું કે તેમની પાસે કોઈ ક્લૂ નથી કે દેશમાં ન્યાય કેવી રીતે મળવી શકાય. વિનેશ ફોગટે મીડિયા સાથે વાતચીત વખતે કહ્યું, "ઘણી ઓછી આશા છે પરંતુ અમને આશા છે કે ન્યાય મળશે. આ દુખદ છે કે કુશ્તીનું ભવિષ્ય અંધકારમાં છે. અમે અમારૂ દુખ કઈ રીતે વ્યક્ત કરીએ.... અમે હજુ પણ લડી રહ્યા છીએ." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ