બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / મનોરંજન / Vijay Raj gets bail after molestation charges

બોલિવૂડ / છેડછાડના આરોપ બાદ વિજય રાજને મળ્યા જામિન, પોલીસે કરી હતી ધરપકડ

Kinjari

Last Updated: 01:37 PM, 4 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૌવા-બિરીયાનીના ડાયલોગથી ફેમસ થયેલા એક્ટર વિજય રાજની મહિલા ક્રુ મેમ્બર સાથે છેડછાડના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમને હવે જામિન પર મુક્ત થયા છે.

  • વિજયરાજને મળ્યા જામિન 
  • કૌવા-બિરીયાનીથી થયા હતા ફેમસ 
  • છેડછાડની ફરિયાદમાં થઇ હતી ધરપકડ

ફરિયાદ બાદ પોલિસે કલમ 354 એ અને ડી હેઠળ ગુનો નોંધીને એક્ટરની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર ફિલ્મ ગલી બોયમાં અભિનય કરી ચૂકેલા વિજય રાજ હાલમાં વિદર્ભ ક્ષેત્રમાં શેરનીનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન લીડ રોલમાં છે, તો વિજય પણ મહત્વનો રોલ કરી રહ્યાં છે.  2 નવેમ્બરની રાત્રે શેરનીની શૂટિંગમાં સહયોગી સદસ્યના રૂપમાં કામ કરવા આવેલ મહિલાએ વિજય રાજ પર છેડછાડનો આરોપ લગાવ્યો હતો. 

57 વર્ષીય વિજય રાજે અત્યાર સુધી તેમની કરિયરમાં આઇકોનિક પાત્રો ભજવ્યા છે. વિજય, અભિષેક બચ્ચનની ફિલ્મ રનમાં કૌવા બિરીયાનીવાળા સીનથી ઘણા ફેમસ થયા હતા. તે સિવાય તેમણે ગલી બોય, ધમાલ, વેલકમ અને મુંબઇ ટુ ગોવા જેવી યાદગાર ફિલ્મમોમાં કામ કર્યુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ