બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / Videos of Taliban fighters having fun go viral

તાલિબાની કટોકટી / VIDEO: બાળકોના ઝૂલા ઝૂલતા દેખાયા તાલિબાન, લોકો બોલ્યા, આવી રીતે દેશ ચલાવશો?

Hiralal

Last Updated: 05:08 PM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં શાસન સ્થાપ્યા બાદ તાલિબાન હળવા મૂડમાં એન્જોય કરી રહ્યાં છે આવી ઘણી ઘટનાના વીડિયો વાયરલ થયા છે.

  • અફઘાનિસ્તાનમાં શાસન સ્થાપ્યા બાદ તાલિબાન હળવા મૂડમાં
  • તાલિબાનની મોજમસ્તીનો વીડિયો સામે આવ્યો
  • તાલિબાનો એક મનોરંજન પાર્કમાં ઘુસી ગયા
  • બાળકોના ઝૂલા પર બેસી ગયા
  • કેટલાક તો બાળકોની ઈલેક્ટ્રીક કારમાં બેસીને મજા લેવા લાગ્યા.

તાલિબાનો એક મનોરંજન પાર્કમાં ઘુસી ગયા અને બાળકોના ઝૂલા પર બેસી ગયા. કેટલાક તો બાળકોની ઈલેક્ટ્રીક કારમાં બેસીને મજા લેવા લાગ્યા.

આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ શેર થયો છે. વીડિયો જોઈને યૂઝર્સ જાતજાતની કોમેન્ટ આપી રહ્યાં છે. કેટલાક યુઝર્સ તાલિબાનોની મજાક ઉડાવી તો કેટલાકે કહ્યું કે શું તાલિબાન આવી રીતે દેશ ચલાવશે. એક યૂઝરે કહ્યું કે અફઘાનમાં ફસાયેલા લોકોનું વિચારો. 

તાલિબાને જિમમાં પહોંચીને વર્કઆઉટ કરવા લાગ્યા

બીજા એક વીડિયોમાં કેટલાક તાલિબાને જિમમાં પણ પહોંચી ગયા તથા વર્કઆઉટ કરવા લાગ્યા. તાલિબાની લડાકૂઓ રોકેટ લોન્ચર જેવા ઘાતક હથિયારો લઈને જિમ પહોંચ્યા હતા.  આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. 

તાલિબાની લડાકૂઓ ઘોડાવાળા ઝૂલાની સવારી કરતા પણ નજરે ચડ્યાં

ત્રીજા એક વીડિયોમાં તાલિબાની લડાકૂઓ ઘોડાવાળા ઝૂલાની સવારી કરતા પણ નજરે ચડ્યાં. કેટલાકને આ વીડિયો ખૂબ મજાનો લાગ્યો તો કેટલાક લોકોએ કહ્યું કે જે લોકો કાબૂલમાં ફસાયા છે તેમને માટે ભયાનક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ