બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / VIDEO: Prime Minister Modi arrived in Bali, Indonesia, got a huge welcome as soon as he landed

G20 / VIDEO : પ્રધાનમંત્રી મોદી ઈન્ડોનેશિયાના બાલી પહોંચ્યાં, થયું જોરદાર સ્વાગત, ભારતીયો થનગની ઉઠ્યાં

Hiralal

Last Updated: 08:43 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી G20 શિખર સંમેલનમાં ભાગ લેવા ઈન્ડોનેશિયાના શહેર બાલીમાં પહોંચી ચૂક્યા છે. બાલી એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

  • પીએમ મોદી G20 શિખર સંમેલનમાં ભાગ લેવા બાલી પહોંચ્યાં
  • ઈન્ડોનેશિયાના શહેર બાલીમાં ગોઠવાયું છે 17મું સંમેલન
  • બાલી એરપોર્ટ પર પીએમનું પરંપરાગત રીતે કરાયું સ્વાગત

પ્રધાનમંત્રીનું મોદીનું વિમાન ઈન્ડોનેશિયાના શહેર બાલીમાં ઉતરી ચૂક્યું છે. ઈન્ડોનેશિયાની ધરતી પર ઉતરતાં જ પીએમ મોદીનું ત્યાંની પરંપરા પ્રમાણે મહિલાઓએ ડાન્સ કરીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદી પણ હાથ જોડીને બધાનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યાં હતા. 

એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોને મળ્યાં

પીએમ મોદીને આવકારવા માટે એરપોર્ટ પર બાલીમાં રહેતા ભારતીય સમુદાયના લોકો પણ આવ્યાં હતા. ભારતીયો મોદીને જોઈને ખૂબ જણાતા હતા. તેમણે મોકળા મને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. 

મોદીના પહોંચતા પહેલા બાયડન- જિનપિંગ મળ્યાં
પીએમ મોદીના બાલી પહોંચતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ મળ્યાં હતા. બાયડને 
જિનપિંગને કહ્યું હતું કે ચીનની તાઈવાન પર આક્રમક કાર્યવાહીથી શાંતિ ખતરામાં મૂકાઈ છે અને તેઓ આ વિવાદનો ઉકેલ લાવવા આતુર છે. 

દુનિયાના 10 નેતાઓ સાથે મોદીની મુલાકાત 
પીએમ મોદી જી-20 સમિટમાં દુનિયાના 10 નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં મુલાકાત કરશે. તેઓ ઇન્ડોનેશિયામાં લગભગ 45 કલાક વિતાવશે. આ દરમિયાન પીએમ મોદીના 20થી વધુ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા છે. વડાપ્રધાન સોમવારે (14 નવેમ્બર) ઇન્ડોનેશિયા જવા રવાના થશે અને 16 નવેમ્બરે ભારત પરત ફરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણી ઇવેન્ટ્સમાં આ વર્ષના જી-20 વિષયો પર ત્રણ કાર્યકારી સત્રો અને અન્ય નેતાઓ સાથેના કેટલાક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. વડા પ્રધાન મોદી દ્વારા ઇન્ડોનેશિયામાં ડાયસ્પોરા સાથે જોડાવા માટે એક સામુદાયિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

જી20 સમિટમાં આવા મુદ્દે થશે ચર્ચા 
બાલી સમિટ દરમિયાન જી-20ના નેતાઓ સમિટની થીમ 'રિકવર ટુગેધર, રીકવર સ્ટ્રોંગ' હેઠળ વૈશ્વિક ચિંતાના મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે. જી-20 સમિટના એજન્ડાના ભાગરૂપે ત્રણ કાર્યસત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો સમાવેશ થાય છે. 

1 ડિસેમ્બર 2022થી ભારત G20 સમિટની અધ્યક્ષતા સંભાળશે 
ભારત 1 ડિસેમ્બર, 2022થી જી -20 નું પ્રમુખપદ ઔપચારિક રીતે સંભાળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ