બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / VIDEO: Pakistani minister inaugurates shop by cutting ribbon with teeth, people go crazy laughing

ઉટપટાંગ હરકત / VIDEO : દાંત વડે રિબિન કાપીને દુકાનનું ઉદ્ધાટન કર્યું પાકિસ્તાની મંત્રીએ, લોકો હસી હસીને ગાંડા થયા

Hiralal

Last Updated: 06:02 PM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વિવાદીત મંત્રી ફૈયાઝ ઉલ હસન ચોહાણની ઉટપટાંગ હરકતની દુનિયામાં ચર્ચા ચાલી છે.

  • પાકિસ્તાની મંત્રી ફૈયાઝ ઉલ હસન ચોહાણની ઉટપટાંગ હરકત
  • દાંત વડે રિબિન કાપીને દુકાનનું ઉદ્ધાટન કર્યું
  • ઘટનાનો વીડિયો વાયરલ, લોકો હસી હસીને ગાંડા થયા
  • લોકોએ પાકિસ્તાનની ખૂબ મજાક ઉડાવી 

પંજાબ પ્રાંતના જેલ મંત્રી અને સરકારના પ્રવક્તા હસન ચોહાણે એક દુકાનના ઉદ્ધાટન માટે કાતરથી નહીં પણ દાંતથી રિબિન કાપતા લોકો હસીને હસીને ગાંડા થયા હતા. 

કાતરથી નહીં દાંતથી રિબિન કાપી, લોકો હસી હસીને ગાંડા થયા 

દાંતથી રિબિન કાપી રહેલા પાકિસ્તાની મંત્રીનો વીડિયો વાયરલ થતા લોકોને ભારે મજા પડી હતી. દુનિયાભરના લોકોએ આ વીડિયોને ખુબ જોયો હતો અને પાકિસ્તાનની મજાક ઉડાવી હતી.  મીડિયા રિપોર્ટ અનુસાર મંત્રી હસન ચોહાણે લાહોરમાં એક ઈલેક્ટ્રોનિક્સની દુકાનનું ઉદ્ધાટન કરવા પહોંચ્યાં. દુકાન માલિકે ઉદ્ધાટન માટે રિબિન લગાવી રાખી હતી. દુકાનના એક કર્મચારીએ મંત્રીને રિબિન કાપવાની કાતર લાવી આપી પણ તેમણે તે ન લીધી તેને બદલે દાંતથી રિબિન કાપવા લાગ્યાં આ જોઈને લોકો હસવા લાગ્યા હતા. 

ફયાઝનો વિવાદો સાથેનો જૂનો સંબંધ
ફયાઝ ઉલ હસન ચૌહાણ એ જ મંત્રી છે જેમણે 2019 માં હિન્દુઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જે બાદ તેમણે તેમના માહિતી અને સંસ્કૃતિ મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ તેમને માફ કરી દીધા અને ફરીથી જેલ મંત્રી બનાવ્યા. 

મંત્રીના કયા નિવેદને 2019 માં હંગામો મચાવ્યો?
ફેબ્રુઆરી-માર્ચ 2019 માં ફયાઝ-ઉલ-હસન ચૌહાણે એક પત્રકાર પરિષદમાં હિન્દુ સમુદાયને 'ગૌમૂત્ર પીનાર' ગણાવ્યો હતો. આ પછી, ઇમરાન ખાન સહિત પાર્ટીના ઘણા નેતાઓ દ્વારા તેમની ટીકા કરવામાં આવી હતી અને તેમના રાજીનામાની પણ માગ ઉઠી હતી.

હિન્દુઓ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી 
ફયાઝ ચૌહાણે કહ્યું હતું કે, 'અમે મુસ્લિમ છીએ અને અમારી પાસે ધ્વજ છે, ધ્વજ મૌલા અલીની બહાદુરી છે, ધ્વજ હઝરત ઉમરની બહાદુરી છે. તમે હિન્દુઓ પાસે આ ધ્વજ નથી, તે તમારા હાથમાં નથી. ' તેણે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં કહ્યું હતું કે, 'તમે અમારા કરતા સાત ગણા સારા છો એવા ભ્રમમાં ન રહો. અમારી પાસે જે છે તે તમારી પાસે નથી. જેઓ મૂર્તિની પૂજા કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ